SAMRAT ASHOK – Sharuaat
	1	</sy:updateFrequency>
SAMRAT ASHOK – Sharuaat
महान सम्राट अशोक के खरोष्टी आरमेइक और ग्रीक अभिलेख
त्योहारों के रहस्य
					<description><![CDATA[હોળીનો  તહેવાર ફાગણ મહિનાની પૂનમના દિવસે  મનાવવામાં આવે છે. આ તહેવાર રંગબેરંગી રંગોનો તહેવાર છે. આ હિંદુઓનો મોટો તહેવાર ગણવામાં આવે છે, તહેવારોનું પણ હિંદુ ધર્મની જાતિ વ્યવસ્થાના આધારે વર્ગીકરણ કરવામાં આવ્યું છે. ઉદાહરણ તરીકે, રક્ષાબંધનએ  બ્રાહ્મણોનો તહેવાર, ક્ષત્રિયોનો દશેરા, વૈશ્યોનો દિવાળી અને શુદ્રોનો હોળી કહેવામાં આવે છે. કદાચ તેથી જ આ તહેવારની ઉજવણીની રીતમાં ઘણી બધી ગંદકીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ તહેવાર સમગ્ર ભારતમાં એક અથવા બીજા સ્વરૂપે ઉજવવામાં આવે છે.
હોળીના તહેવાર પર ગળે લગાવીને તમામ પ્રકારની  દુશ્મનાવટ અને ભેદભાવને સમાપ્ત કરવા માટે એક નાટકો રચવામાં આવે છે. આખું વર્ષ હિંદુઓ જુલમ,અત્યાચાર, ખૂન, લૂંટ કરે છે અને આ અત્યાચારનો ભોગ શુદ્રો બને છે. આ પ્રસંગે,સવર્ણ હિંદુઓ અસ્પૃશ્યોને તેમના પર થયેલા અત્યાચારોને ભુલાવવા માટે ગળે મળીને ભૂલવાની સલાહ આપે છે.જેથી શુદ્રો તેનો બદલો ન લે અને તેમના પર થયેલા અત્યચાર ભૂલી જાય. અને વાસ્તવિકતા એ છે કે હોળી એ શુદ્રો પરના અત્યાચારનું સ્મારક છે. 
આપણા વડવાઓએ કાયરોના કપાળ પર કલંક લગાવ્યું હતું. આજે આપણા લોકો તે કલંકના ટીકાને  આદરથી પોતાના કપાળ પર લગાવી રહ્યા છે. આ કલંક એ લોકો માટે છે જે બહેન-બેટિયો ના બળાત્કારી અને હત્યારા હોય છે. હવે નિર્ણય તમારા હાથમાં છે. અપમાનના અને શોકના દિવસે તમે હોળીનો ઉજવશો કે નહીં.]]></description>
अशोक विजयदशमी बनाम दशहरा
					<description><![CDATA[*વિજયા દશમી નહિ, "અશોક વિજયા દશમી" છે તહેવારનું નામ*
સૌથી વધુ ભુભાગ જીતનાર ભારતીય રાજાનું નામ, જાણી જોઈને હિંદુ કેલેન્ડરમાંથી કેમ કાઢી નાંખવામાં આવે છે?
સમ્રાટ અશોક અસ્પૃશ્ય હતા ? કે તેમનું નામ, કામ ભૂંસવાની ચેષ્ટાઓ થઈ રહી છે?
અશોક ચક્ર, અશોક સ્તંભ આપણા દેશના રાષ્ટ્રીય પ્રતીકો છે, તો આવા મહાન સમ્રાટ અશોકનું નામ હિંદુ કેલેન્ડરોમાંથી કેમ કાઢી નાંખવામાં આવ્યું છે?
વેદ, પુરાણમાં લખેલ કથાઓ, વાર્તાઓ, દેવી - દેવતાઓના કોઈ ઐતિહાસિક પ્રમાણો નથી મળતા. પણ, ભારતમાં જ્યાં ખોદો ત્યાં બુદ્ધ મળે છે. સમ્રાટ અશોકના ઐતિહાસિક પુરાવા મળે છે. ભારતીય તરીકે આપણે કેવી વિચિત્ર પ્રજા છીએ કે જે સત્ય છે તેનો બહિષ્કાર કરીએ છીએ અને જે કપોળ કલ્પિત કલ્પનાઓ છે તેને આગળ વધારીએ છીએ !
પુસ્તકનું નામ છે,
*અશોક વિજયદશમી બનામ દશહરા* (એક શોધપૂર્ણ અધ્યયન)
લેખક : ડૉ. વિજય કુમાર 'ત્રિશરણ'
કિંમત :125
પુસ્તકની અનુક્રમણિકા નીચે મુજબ છે,
अध्याय-1 : आर्य-आक्रमण और मूलनिवासी संस्कृति विध्वंश ......
अध्याय-2 : भगवान बुद्ध और उनकी देशना ..
अध्याय-3 : बौद्धधर्म मूलनिवासियों का धर्म.
अध्याय-4 : सम्राट अशोक और उनका वंश-परिचय
अध्याय-5 : अशोक विजयदशमी का ब्राह्मणीकरण.
अध्याय-6 : असुर सम्राट महिषासुर और देवी दुर्गा.. अध्याय-7 : परमपूज्य बाबासाहेब एवं अशोक विजयदशमी
अध्याय-8 : भिक्खु और बौद्ध उपासक के कर्तव्य.
उपसंहार.
परिशिष्ट-1 : विजयदशमी - दीपावली से राम-रावण का कोई सम्बन्ध नहीं ]]></description>
अशोककालीन दिपदानोत्सव जो दीवाली बन गया
सम्राट असोक का सही इतिहास