Veer Meghmaya – Sharuaat
25 નાના પુસ્તકોનો સેટ – બાળકો માટે
જેની મૂળ કિંમત 500 રૂ. થાય છે તે ગિફ્ટ તરીકે 400 રૂ. મા તમે તમારા બાળકોને ભેટ આપી શકશો.
૧. ડૉ. બાબાસાહેબ આંબેડકર – સંક્ષિપ્ત જીવન ચરિત્ર
2. માતા રમાબાઈ – સંક્ષિપ્ત જીવન ચરિત્ર
3. બુદ્ધ અને તેમનો ધમ્મ – સંક્ષિપ્તમાં
4. બુદ્ધ વંદના – નવબૌદ્ધોના રોજ વાંચવા માટે
5. બૌદ્ધ વાર્તાઓ
6. ભગવાન ગૌતમ બુદ્ધ - સંક્ષિપ્ત જીવન ચરિત્ર
7. પેરિયાર ઈ. વી. રામાસામી – સંક્ષિપ્ત જીવન ચરિત્ર
8. જ્યોતિરાવ ફુલે ભારતીય સામાજિક ક્રાંતિના પિતામહ
9. જ્ઞાનજ્યોતિ સાવિત્રીબાઈ ફૂલે – સંક્ષિપ્ત જીવન ચરિત્ર
10. ધરતી આબા બિરસા મુંડા – સંક્ષિપ્ત જીવન ચરિત્ર
11. ગોવિંદ ગુરુ અને માનગઢ હત્યાકાંડ
12. સંત કબીર – સંક્ષિપ્ત જીવન ચરિત્ર
13. સંત શિરોમણી રોહીદાસ - સંક્ષિપ્ત જીવન ચરિત્ર
14. વીર મેઘમાયા – વિસરાયેલો ગૌરવવંતો વારસો
15. શહીદ ઉધમસિંહ – સંક્ષિપ્ત જીવન ચરિત્ર
16. હું નાસ્તિક કેમ છું? – શહીદ ભગતસિંહ
17. ક્રાંતિજવાલા ફૂલનદેવી – સંક્ષિપ્ત જીવન ચરિત્ર
18. વીરાંગના ઝલકારીબાઈ કોળી- સંક્ષિપ્ત જીવન ચરિત્ર
19. વીરાંગના ઉદા દેવી પાસી
20. હિંદુ કોડ બિલ
21. વીર વાલ્મિકી સમાજ
22. આફતાબે ઉમ્મતે મુસ્લિમા
23. નૈતિક મૂલ્યો અને સંસ્થાગત નેતૃત્વની આવશ્યકતા
204 ગુરુ ગોવિંદ અને માનગઢ હત્યાકાંડ
25. વ્લાદિમીર લેનિન – સંક્ષિપ્ત જીવન ચરિત્ર
25. કાર્લ માર્ક્સ – સંક્ષિપ્ત જીવન ચરિત્ર
વીર મેઘમાયા – વિસરાયેલો ગૌરવવંતો વારસો
વિ.સં. ૧૧૯૪ મહા સુદ સાતમને શનિવાર ઈ.સ. ૧૧૩૮ ના રોજ વીર મેઘમાયાએ બલિદાન આપેલું.
અને બલિદાન સાથે શરતો મુકેલી કે,
૧. નગરમાં વસવાટ માંગુ છું.
૨. અન્ય લોકો જેવા કપડાં પહેરવાની છૂટ આપો.
૩. અમારી વંશાવલી માટે બારોટ નીમવામાં આવે.
૪. આંગણામાં તુલસી અને પીપળો ઉગાડી પૂજવાની મંજૂરી આપો.
આ સિવાય લોકકથાઓ અને સંત સાહિત્યમાં પાંચમી શરત પણ મળે છે.
૫. બીજાની જેમ માણસ ગણવામાં આવે અને કેડમાં બાંધેલ ઝાંખરા અને ગળામાં ફરજિયાત બાંધવી પડતી ફૂલડી દૂર કરવામાં આવે.
મતલબ,
૯૮૫ વર્ષ પહેલાં પણ હિંદુઓ આભડછેટ પાળતા હતા. અને આજે પણ પાળે છે. પાણી પીવા જેવી બાબતમાં આજે ૨૦૨૨ માં ૮ વર્ષ નાના છોકરાની હત્યા પણ કરે છે. એટલે, હિંદુઓની અસ્પૃશ્યતા કમસે કમ ૧૦૦૦ વર્ષ જૂની તો છે જ.
અને તોય સવર્ણ હિંદુઓ ધરાર ના પાડે છે કે.... "ક્યાં છે જાતિવાદ?", "જાતિવાદ તો અંગ્રેજો લાવ્યા.", "ભાગલા પાડો અને રાજ કરો, અંગ્રેજોની નીતિ હતી." એમ દિવસ-રાત જુઠ્ઠાણા ચલાવે છે.
હિંદુ ધર્મ નથી, અધર્મ છે. આમાં માનવતા, બંધુતા, દયા, કરુણા, એકતા જેવું ક્યારેય નોહતું અને આજેય નથી. હજાર વર્ષ પછી પણ અસ્પૃશ્યઓને હિંદુ તરીકે સ્વીકારવા હિંદુઓ તૈયાર નથી. સમાન અધિકાર આપતા નથી.
- કૌશિક શરૂઆત
વિરમાયા વિષયક કંઠસ્થ પરંપરાનું સાહિત્ય