Periyar E V Ramasami – Sharuaat
Periyar E V Ramasami – Sharuaat
સાચી રામાયણ
					<description><![CDATA[બ્રાહ્મણવાદ સામેની લડાઇમાં શા માટે ઉપયોગી છે પેરિયાર રામાસામીની "સાચી રામાયણ" ?
પેરિયાર નામ જ કાફી છે તેમની ઓળખ માટે. એક બેબાક વ્યક્તિત્વ જેમણે દક્ષિણ ભારતમાં ખૂબ જ આક્રમક રીતે મૂળનિવાસી એટલે કે દ્રવિડ આંદોલનને પ્રસ્થાપિત કર્યું. પોતાની અનોખી નેતૃત્વ ક્ષમતા અને આક્રમક અમલીકરણના લીધે પેરિયારે દક્ષિણ ભારતમાં હિંદુત્વની વિચારધારાને ભોંયભેગી કરી દીધી હતી. આજેપણ સમગ્ર ભારતમાં હિન્દુત્વનો સૂર્ય મધ્યાહને તપતો હોવા છતાં પણ પેરિયારના તમિલનાડુની ધરતી ઉપર હિન્દુત્વનો સૂર્ય ઉગી પણ શકતો નથી.]]></description>
ત્રિરત્ન – જાતિનો વિનાશ – ગુલામગીરી – સાચી રામાયણ
પેરિયાર ઈ. વી. રામાસામી – સંક્ષિપ્ત જીવન ચરિત્ર
					<description><![CDATA[ઈ.વી. રામાસામી પેરિયાર પૂરું નામ છે ઇરોડ વેંક્ટ રામાસામી પેરિયાર.
આજે ૧૭ સપ્ટેમ્બર એટલે પેરિયાર રામાસામીનો જન્મદિવસ છે. ગુજરાતમાં તમે બહુજન મહાનાયક તરીકે પેરિયાર રામાસામીના નામને ઓળખતા હશો પણ શું તમે બહુજન મૂવમેન્ટ માં તેમના મહત્વપૂર્ણ યોગદાન વિશે જાણો છો?
તો આવો આજે તેમના જન્મદિન નિમિત્તે તેમની કારકિર્દી નો ટુંકમાં પરિચય મેળવીએ.
વીસમી સદીમાં બહુજન મૂવમેન્ટમાં ડૉ.બાબાસાહેબ આંબેડકર બાદ પેરિયાર રામાસામીને મૂકી શકો તેટલું મહત્વપૂર્ણ યોગદાન તેમનું રહ્યું છે. પેરિયારને દક્ષિણના આંબેડકર પણ કહેવામાં આવે છે જેના ઉપરથી તમે તેમની મહત્તા ને સમજી શકો છો. તેઓ એક દિર્ઘદ્વષ્ટા, સ્પષ્ટ વક્તા, આક્રમક નેતા, શ્રેષ્ઠ રેશનાલીસ્ટ, અનોખા આંદોલનકારી હતા. તેમના વિચારોની તાકાતનો અંદાજ તમે એ વાતથી લગાવી શકો કે આજે ભારતના તમામ રાજ્યોમાં અરાજકતા ફેલાવી રહેલી હિંદુત્વની વિચારધારા તમિલનાડુમાં પ્રવેશી શકતી નથી જેનું મુખ્ય કારણ છે પેરિયારના વિચારો.
એક આદર્શ નેતા : ]]></description>
पेरियार महान
					<description><![CDATA[મોહનદાસ ગાંધી : "આપનો નિશ્ચિત વિચાર શું છે? શું હું એવું માની લઉં કે તમે હિંદુ ધર્મ ખતમ કરવા માંગો છો અને બ્રામ્હણો થી મુક્ત થવા માંગો છો?"
પેરિયાર ઈ. વી. રામાસામી : "જો હિંદુ ધર્મ, મતલબ એક ખોટો ધર્મ ખતમ થઇ જાય છે તો અહીં કોઈ બ્રાહ્મણ નહી રહે. કારણ કે આપણા ત્યાં હિંદુ ધર્મ છે, એટલેજ અહીં બ્રાહ્મણ છે તથા તેમ અને હું શૂદ્ર છીએ."]]></description>
उत्तर भारत का पेरियार ललई सिंह यादव
					<description><![CDATA[*ઉત્તર ભારતના પેરિયાર લલઈ સિંહનો આજે સ્મૃતિદિન છે.*
આજે આપણે હિંદી પટ્ટામાં (ઉત્તર ભારતમાં) પેરિયાર ઈ. વી. રામાસામીને જાણીએ છીએ તેનો સઘળો શ્રેય લલઈ સિંહને જાય છે. તેમણે જ તેમના પબ્લિકેશનના માધ્યમથી સચ્ચી રામાયણ છાપી અને ઉત્તર ભારતમાં લોકપ્રિય કરી.
આ સચ્ચી રામાયણનું ગુજરાતી અનુવાદ શરૂઆત પબ્લિકેશન પરથી મળશે.]]></description>