Sharuaat Pocket Book Series – Sharuaat
ડૉ. બાબાસાહેબ આંબેડકર – સંક્ષિપ્ત જીવન ચરિત્ર
પાના સંખ્યા : 32
પ્રાથમિક શાળામાં ભણતા બાળકો વાંચી - શકે તેટલું સરળ.
મોટા લોકોએ જાણવા જેવી પ્રાથમિક માહિતીવાળું.
જથ્થાબંધ કિંમતમાં પોષાય તેવું.
25 થી વધારે કોપી 15 રૂપિયા પ્રતિ કોપી.
જ્ઞાનજયોતિ સાવિત્રીબાઈ ફુલે – સંક્ષિપ્ત જીવન ચરિત્ર
જ્યોતિરાવ ફુલે – ભારતીય સામાજિક ક્રાંતિના પિતામહ
બુદ્ધ વંદના
૨૪ પાનાની લઘુ પુસ્તિકા કે જેમાં નીચે મુજબની માહિતી છે. અનુક્રમણિકા ...
૧. અત્ત દીપો ભવ
૨. ત્રિશરણ
૩. પંચશીલ
૪. ચાર આર્ય સત્ય, આર્ય અષ્ટાંગ માર્ગ
૫. દસ પારમિતા
૬. ડૉ. બાબાસાહેબે સમજાવેલ બૌધ્ધ ધર્મના સિધ્ધાંતો
૭. આર્ય અષ્ટાંગિક માર્ગ પ્રાપ્તિમાં મુખ્ય દસ મુશ્કેલીઓ
૮. ૨૮ બુદ્ધોના નામ
૯. બુદ્ધ વંદના
૧૦. ધમ્મ વંદના
૧૧. સંઘ વંદના
૧૨. પાલિ ભાષા, ધમ્મ ધ્વજ, બૌદ્ધ ધર્મના મહત્વના સ્થળ
૧૩. બૌદ્ધ ધર્મના પ્રતીકોની ઓળખ
૧૪. સપ્ત ધર્મ – સપ્તત્રિશત ધર્મ,
૧૫. ધમ્મપદ – ધર્મના પદો, ત્રિપિટક
૧૬. બૌદ્ધોના તહેવાર
૧૭. બૌદ્ધ ભિક્ષુને રાખવાની વસ્તુઓ
૧૮.ડો. બાબાસાહેબ આંબેડકરે આપેલ ૨૨ પ્રતિજ્ઞાઓ..
એકની કિંમત ઃ ૨૫ રૂ.
(૨૫ થી વધુ પુસ્તકો ૧૫ રૂ. પ્રતિ કોપી)
આ સિવાય ૧૫ રૂ. ની કિંમતમાં બાળકો માટેની "બૌદ્ધ વાર્તાઓ" અને "ભગવાન ગૌતમ બુદ્ધ સંક્ષિપ્ત જીવન ચરિત્ર" પુસ્તકો છે. જે ૨૫ થી વધુ નકલ ૪૦% ડિસ્કાઉન્ટમાં મળશે.
હિંદુ કોડ બિલ
૧૮ મુ પુસ્તક
*હિંદુ કોડ બિલ*
જેમાં ,
૧. પ્રાચીન સમયથી લઈને આઝાદી સુધી હિંદુ મહિલાઓની શું સ્થિતિ હતી.
૨. હિંદુ કોડ બિલ માટે બાબાસાહેબ આંબેડકરે કેવો સંઘર્ષ કરવો પડયો.
અને
૩. હિંદુ કોડ બિલ આવ્યા બાદ હિંદુ મહિલાઓને શું અધિકારો મળ્યા.
આ તમામ વિગતો ટૂંકમાં આવરી લેવામાં આવી છે.
દરેક સમાજની મહિલાઓએ જાણવા અને વાંચવા જેવું પુસ્તક.
અને હા,
આજે ''કોમન સિવિલ કોડ'' ની વાતો કરતા હિંદુઓએ ખાસ આ પુસ્તક વાંચવું જેથી તેમને ખબર પડે કે આઝાદી પહેલા હિંદુઓમાં કોઈ કોમન સિવિલ કોડ નોહ્તો, અને જયારે ડૉ. બાબાસાહેબ આંબેડકરે તમને, હિંદુઓને એક તાંતણે બાંધવા, એકસમાન કાયદા આપ્યા, હિંદુ કોડ બિલ આપ્યું, ત્યારે હિન્દુઓના જ ધર્મગુરુઓ, સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો તેનો કેવો વિરોધ કરતા હતા!
હિંદુ કોડ બિલના માધ્યમથી હિંદુ સમાજને એક કાયદામાં બાંધવામાં કામ ડૉ. બાબાસાહેબ આંબેડકરે કર્યું છે. અને હિંદુ મહિલાઓને ક્યારેય નોહતા મળ્યા તેવા પુરુષ સમાન અધિકારો આપ્યા છે.