Adivasi books – Sharuaat
ધરતી આબા બિરસા મુંડા – સંક્ષિપ્ત જીવન ચરિત્ર
- આ ૧૫ નવેમ્બર ધરતી આબા બિરસા મુંડાની જન્મ જયંતિ છે.
- આદિવાસીઓમાં જળ, જંગલ, જમીનના આંદોલન માટે ચેતના અને પ્રાણ ફૂંકનાર મહામાનવની જન્મ જયંતિ છે.
- શરૂઆત પબ્લિકેશન પ્રસ્તુત કરે છે પુસ્તક, *ધરતી આબા બિરસા મુંડા - સંક્ષિપ્ત જીવન ચરિત્ર*
- નાના બાળકોને પણ સમજાય તેવી સરળ ભાષામાં
- વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભેટ આપવા માટે શ્રેષ્ઠ પુસ્તક
- જન્મથી લઈને શહીદ થયા ત્યાં સુધીની વિગતો
- માત્ર અડધા કલાકમાં વાંચી શકાય અને બિરસા મુંડાનો પ્રાથમિક પરિચય મળે તેવું સંક્ષિપ્ત
- પાના સંખ્યા : ૨૪
ભીલ આદિવાસી મૌખિક ગીતકથા – કથાગીતો
આદિવાસી આંદોલનો અને આઝાદીની ચળવળ
પછાત સમાજનો ઈતિહાસ
પછાતપણાનું મૂળ કારણ અને પછાતપણું દૂર કરવાના ઉપાય
(ઓ.બી.સી., એસ.સી., એસ.ટી.)
પુસ્તકના નામમાં છે “પછાત સમાજનો ઈતિહાસ” તો શું આ દેશનો ઈતિહાસ અને પછાત સમાજનો ઈતિહાસ અલગ અલગ છે? શાળા-કોલેજોમાં ભણાવતો ઈતિહાસ અને પછાત સમાજનો ઈતિહાસ અલગ અલગ છે? પછાત સમાજનો ઈતિહાસ અલગથી પુસ્તક કરવું પડે છે તો શું સવર્ણોનો ઈતિહાસ અલગ છે? ભારતના પ્રચલિત ઈતિહાસના પુસ્તકોમાં પછાત સમાજનો ઈતિહાસ કેમ નથી?
આ બધા પ્રશ્નોના જવાબ તમને આ પુસ્તક વાંચવાથી મળી જશે.
👍બાબાસાહેબે કહેલું કે "જે સમાજ પોતાનો ઇતિહાસ નથી જાણતો તે પોતાનો ઇતિહાસ નથી રચી શકતો."
આદિવાસી વિકાસ દર્શન