Charchil Mirana – Sharuaat
જ્ઞાનજયોતિ સાવિત્રીબાઈ ફુલે – સંક્ષિપ્ત જીવન ચરિત્ર
ગુરુ ગોવિંદ અને માનગઢની શૌર્યગાથા
- આ 20 ડિસેમ્બર 1858 ના રોજ ગુરુ ગોવિંદનો જન્મ થયો હતો.
- આદિવાસીઓમાં જળ, જંગલ, જમીનના આંદોલન માટે ચેતના અને પ્રાણ ફૂંકનાર મહામાનવની જન્મ જયંતિ છે.
- શરૂઆત પબ્લિકેશન પ્રસ્તુત કરે છે પુસ્તક, ''ગુરુ ગોવિંદ અને માનગઢની શૌર્યગાથા''
- નાના બાળકોને પણ સમજાય તેવી સરળ ભાષામાં
- વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભેટ આપવા માટે શ્રેષ્ઠ પુસ્તક
- જન્મથી લઈને શહીદ થયા ત્યાં સુધીની વિગતો
- માત્ર અડધા કલાકમાં વાંચી શકાય અને બિરસા મુંડાનો પ્રાથમિક પરિચય મળે તેવું સંક્ષિપ્ત
- પાના સંખ્યા : ૨૪
- કિંમત : 20 રૂ. (25 થી વધારે નકલ મંગાવવા પર 15 રૂ. પ્રતિ નકલ)
અનુક્રમણિકા
૧. જન્મ
૨. બાળપણ
૩. વિવાહ
૪. બ્રિટિશ શાસન સમયે આદિવાસીઓની સ્થિતિ
૫. ગુરુ ગોવિંદ અને તેમનાં સામાજીક તેમજ ધાર્મિક કાર્યો
૬. ગુરુ ગોવિંદની સંપ સભા
૭. એક વિચાર ઃ ભીલ રાજ્ય
૮. સંત ગુરુ ગોવિંદનો અંગ્રેજો સાથેનો પત્ર વ્યવહાર
૯. માનગઢ હત્યાકાંડ
૧૦. સંત ગુરુ ગોવિંદનું મૃત્યુ
શહીદ ઉધમસિંહ સંક્ષિપ્ત જીવન ચરિત્ર
ક્રાંતિજવાલા ફૂલનદેવી – સંક્ષિપ્ત જીવન ચરિત્ર
આ 1 સપ્ટેમ્બર 2023, શરૂઆતને 6 વર્ષ પુરા થાય છે. નિમિત્તે જૂનાગઢ ખાતે 6 લેખકોના પુસ્તકોનું વિમોચન કરવામાં આવશે. સ્થળ અને સમય ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
છ લેખોમાંથી એક છે, ચર્ચિલ મીરાણા અને પ્રથમ પુસ્તક છે, "ક્રાંતિજવાલા ફૂલનદેવી - સંક્ષિપ્ત જીવન ચરિત્ર"
પુસ્તક નાનું, 24 પાનાનું છે. જેમાં તેમના જન્મથી લઈને અત્યાચારો, બળાત્કારોની વણઝાર, ડાકુરાણી તરીકેની સફર, આત્મ સમર્પણ બાદ તેમની રાજકીય, સામાજિક, ધાર્મિક સફર અને હત્યા સામીલ છે.
આ પુસ્તક સરળ ગુજરાતી ભાષામાં લખાયું છે, જે ધોરણ 4 માં ભણતા બાળકો, અર્ધ શિક્ષિત લોકો અને વૃદ્ધો પણ સરળતાથી વાંચી સમજી શકે. અને ક્રાંતિજવાલા ફૂલનદેવીના જીવન વિષે જાણી શકશે. ફૂલનદેવીના જીવન પર પ્રકાશ પાડતું આ પ્રાથમિક માહિતી આપટુ પુસ્તક આ સૌ મોટી સંખ્યામાં ખરીદી વધાવી લેશો તેવી નમ્ર વિનંતી છે.
પુસ્તકની કિંમત 20 રૂ. છે. પરંતુ 1 સપ્ટેમ્બર 2023 પહેલા ઓર્ડર નોંધાવનાર વાચકોને 15 રૂ. પ્રતિ નકલ આપવામાં આવશે.
1 સપ્ટેમ્બર 2023 બાદ 20 રૂ. માં મળશે. અને 25 થી વધારે કોપી 15 રૂ. પ્રતિ નકલ મળશે.
"શરૂઆતની સિક્સર" કાર્યક્રમની અન્ય વિગતો જાણવા શરૂઆત વ્હોટ્સએપ ગ્રુપમાં જણાવવા વિનાનાંતી. વ્હોટ્સએપ ગ્રુપની લિંક,
મેસેજ સ્પ્રેડ કરવા અને આ કાર્યક્રમમાં આવવા સૌને જાહેર  ભાવભીનું આમંત્રણ છે.
વીરાંગના ઝલકારીબાઈ કોળી – સંક્ષિપ્ત જીવન ચરિત્ર