Additional information
Weight | 99 g |
---|
₹20.00
આત્મહત્યાનો પ્રયત્ન અપરાધ, દર્દ કે પછી અન્યાય ?
સમગ્ર વિશ્વમાં ભારત જ કદાચ એવો દેશ છે કે જે તેના નાગરિકોને આત્મહત્યાના
પ્રયાસ બદલ શિક્ષા ફરમાવે છે. ભારતીય ફોજદારી સંહિતા(Indian penal Code) ક.308 થી આ કૃત્ય શિક્ષાપાત્ર ઠરાવામાં આવેલ છે. આ ગુના બદલ એક વર્ષ સુધીની સાદી કેદની શિક્ષા અથવા દંડ અથવા બંને થઈ શકે છે.
– આત્મહત્યા અને આત્મહત્યા પ્રયત્ન
(અપરાધ.દર્દ કે અન્યાય)
– સામાજિક દષ્ટિકોણ
– જીવન એક સંગ્રામ
– આત્મહત્યા કે આત્મહત્યા પ્રયત્નના કારણો
– આત્મવિલોપન
– આમરણાંત ઉપવાસ
In stock
Reviews
There are no reviews yet.