આદિવાસી વિકાસ અને વન

136.00

આદિવાસી સમાજના બુદ્ધિજીવી વર્ગ માટેનું પુસ્તક.
૨૦૦૪માં છપાયેલ, આદિવાસી સમાજ અને તેમના વિવિધ આયોમો વિશેની વિસ્તૃત માહિતી, આંકડા સાથે.

– આદિવાસી વસતી , વિસ્તાર અને વિકાસ યોજનાઓ.

– આદિવાસી ગુજરાત અને સાંસ્કૃતિક જીવન.

– વન, વનનીતિ, વનવસાહતી ગામો.

-વનવસાહતી આદિવસીઓની સામાજિક-સાંસ્કૃતિક સ્થિતિ.

– વનવસાહતી આદિવાસીઓની આર્થિક વ્યવસ્થા.

– વનવસાહતી આદિવાસીઓમાં શિક્ષણ અને આરોગ્ય.

– ગુજરાતમાં આદિવાસી વિકાસ યોજનાઓ.

– આદિવાસીઓના વિકાસને અસરકર્તા યોજનાઓ.

3 in stock

Additional information

Weight 501 g

Reviews

There are no reviews yet.

Be the first to review “આદિવાસી વિકાસ અને વન”

Your email address will not be published. Required fields are marked *

You may also like…