Additional information
Weight | 99 g |
---|
₹50.00
*જય આદિવાસી જય જોહાર*
શરૂઆત પબ્લિકેશન આજે આપ સમક્ષ નવું પુસ્તક પ્રસ્તુત કરે છે.
આદિવાસીઓના કાયદાનું પુસ્તક, એટલે,
*અનુસૂચિ ૫-૬ અને PESA એકટ*
આજે જ્યારે સરકાર અને ઉદ્યોગપતિઓની મિલીભગતથી આદિવાસીઓની જમીન છીનવવા યેનકેન પ્રકારે પ્રયત્નો થઈ રહ્યા છે ત્યારે આદિવાસીઓ કાયદામાં મળેલા અધિકારો વાંચે, જોગવાઈઓને લાગુ કરાવે અને પોતાની જળ, જંગલ અને જમીન બચાવે, તે માટે કાયદાનું પુસ્તક અમે આપ સમક્ષ રજુ કરી રહ્યા છીએ.
*અનુસૂચિ ૫-૬ અને PESA એકટ*
આ પુસ્તકમાં,
૧) અનુચ્છેદ 244, 244-ક, 275,
૨) પાંચમી અનુસૂચિ,
૩) છઠ્ઠી અનુસૂચિ,
૪) પેસા એકટ – ૧૯૯૬,
નો સમાવેશ કરેલ છે.
પાના સંખ્યા 40
કિંમત 50 રૂ.
*પણ,*
તારીખ 8, 9, 10 જુલાઈ, એમ ત્રણ દિવસ એડવાન્સમાં બુક કરાવનારને 30 રૂપિયામાં મળશે.
*આ ઓફર ફક્ત ત્રણ દિવસ માટે જ છે.*
પુસ્તક મંગળવાર તારીખ 14 જુલાઈ 2020 એ કુરિયર કરવામાં આવશે જે આપણે તારીખ 16 સુધીમાં મળી જશે.
આદિવાસી સમાજ પોતાના અધિકાર માટે જાગૃત થાય અને અનુસૂચિ 5 લાગુ કરાવવા માટે #જોહાર કરે તેવી શુભેચ્છા.
જય બિરસા મુંડા
જય આદિવાસી
જય જોહાર
ઓનલાઈન પુસ્તક નોંધાવવામાં કોઈ અવગડ પડે તો નીચેના નંબર પર ફોન કરવા વિનંતી.
શરૂઆત બુક સ્ટોર
8141191311
82 in stock
Reviews
There are no reviews yet.