Additional information
Weight | 999 g |
---|
₹200.00
લેખક: પ્રો. મનુભાઈ શાહ
પાનાં સંખ્યા: ૪૦૬
આ પુસ્તકમાં ૧૭૦૭ થી ૧૮૧૮ સુધીનો મરાઠા યુગનો ઇતિહાસ સમાવિષ્ટ છે.મરાઠી સત્તાનો ઉદયના અને વિકાસના પરિબળો અને પ્રવાહો, છત્રપતિ શાહૂ, પેશ્વા બાલાજી વિશ્વનાથઝ પેશ્વા બાજીરાવ પહેલો, પેશ્વા બાલાજી બાજીરાવ (બાલાજી બાજીરાવના સમયમાં મરાઠી સત્તા પરાકાષ્ઠાએ હતી), પાણીપતનું ત્રીજું યુદ્ધ(મરાઠા સત્તા પતનના ઓવારે), પેશ્વા માધવરાવ પહેલો, પેશ્વા નારાયણરાવથી બાજીરાવ સુધી, ૧૮મી સદીના મહારાષ્ટ્રના બે મહાન આધારસ્તંભો, મરાઠી યુગ-એક અવલોકન અને શીખ સત્તાનો ઉદય અને મહારાજા રણજીતસિંહ જેવા રસપ્રદ મુદ્દાઓ અને રાજાઓ વિશે વિસ્તૃત માહિતી આપેલ છે. આ સિવાય આ પુસ્તકમાં નકશાઓ અને રાજાઓની વંશાવળી વિશે આધારભૂત માહિતી આપેલ છે. મરાઠા શાસનકાળ વિશે જાણવા માટે આ પુસ્તક જરૂર વાંચવું જોઈએ અને અભ્યાસુ વ્યક્તિએ તો વાંચવું જ જોઈએ.
15 in stock
Reviews
There are no reviews yet.