Additional information
Weight | 599 g |
---|
₹200.00
૧૯૩૦માં જયારે ૧% દલિતો પણ ભણેલા નોહતા ત્યારે દલિત પ્રશ્નોને વાચા આપતી કવિતાઓ લખાતી, ડૉ. બાબાસાહેબની મુવમેન્ટને જાણનાર, સમજનાર લોકો, તે સમયે કવિતા લખતા. આ બધું જ દુર્લભ સાહિત્યનું સંકલન, ડૉ. જ્યોતિકર પિતા-પુત્રની જોડીએ, આપણી સમક્ષ પ્રસ્તુત કર્યું છે. વાંચવા જેવું, પોતાની પર્સનલ લાયબ્રેરીમાં વસાવવા જેવું પુસ્તક.
19 in stock
Reviews
There are no reviews yet.