ડૉ.બાબાસાહેબની આત્મકથા

30.00

📓આ પુસ્તક એટલું સરસ છે કે કોલંબિયા યુનિવર્સીટી જેવી વિશ્વવિખ્યાત યુનિવર્સીટીમાં ભણાવવામાં આવે છે.
ખૂબ ઓછા લોકો જાણે છે કે ડૉ. બાબાસાહેબ આંબેડકરે #આત્મકથા લખી હતી. થોડા પ્રકરણ લખ્યા બાદ તેમણે આત્મકથા લખવાનું કામ આગળ વધાર્યું નોહતું.
આજે એ જ આત્મકથા “#શરૂઆત_પબ્લિકેશન”ના માધ્યમથી આપ સમક્ષ ગુજરાતી અનુવાદ રજુ કરી રહ્યા છીએ. આ આત્મકથાનું મથાળું “Waiting for Visa” તરીકે પ્રખ્યાત છે. કુલ 6 પ્રકરણમાં બાબાસાહેબે પોતાના અનુભવો લખ્યા છે અને સાથે સાથે અન્ય કિસ્સાઓ પણ લખ્યા છે.
📘આ પુસ્તકમાં બાબાસાહેબ ભારતના અસ્પૃશ્ય વર્ગની વાત કરે છે. અનામત વિરોધી હિંદુઓએ ડોકટરવાળું છેલ્લું પ્રકરણ ખાસ વાંચવા જેવું છે. અને એ પણ પાછું આપણા ગુજરાતનું જ છે. આ પ્રકરણથી આજના હિન્દુ યુવાઓને ખ્યાલ આવશે કે અનામત એ મૂળે કોના પાપનું પ્રાયશ્ચિત છે!!}

In stock

Additional information

Weight 99 g

Reviews

There are no reviews yet.

Be the first to review “ડૉ.બાબાસાહેબની આત્મકથા”

Your email address will not be published. Required fields are marked *