Additional information
Weight | 299 g |
---|
₹135.00
*📚*જ્ઞાતિ કેમ મરતી નથી?*📚
– ચરોતર વિસ્તારમાં વર્ષોથી આંબેડકર ચળવળ ચલાવનાર અને ગામડાઓ સુધી પહોંચી લોકોને જગાડનાર શ્રી કનુભાઈ વ્યાસના વર્ષોના અનુભવે લખાયેલ પુસ્તક એટલે,
*”જ્ઞાતિ કેમ મરતી નથી?”*
– આ પુસ્તકમાં તમને જ્ઞાતિના *કારણો અને તેના ઉપાયો* પર વિસ્તૃત છણાવટ જાણવા મળશે.
– જ્ઞાતિ નિર્મૂલન માટે સંઘર્ષ કરતા લોકોએ આ પુસ્તક ખાસ વાંચવું જોઈએ.
*લેખક*: કનુભાઈ વ્યાસ
*પાના સંખ્યા*: ૧૭૨
*કિંમત*: ૧૫૦
7 in stock
Reviews
There are no reviews yet.