Additional information
Weight | 999 g |
---|
₹250.00
Total Pages : 200
એક સમયે સમગ્ર ભારતમાં ફેલાયેલ બૌદ્ધ ધર્મ, આજે આખા વિશ્વમાં ફેલાયેલ છે. પણ, ભારતમાંથી નામશેષ થવાને આરે પહોંચી ગયો છે કે પહોંચાડી દેવામાં આવ્યો છે. આ પુસ્તક વાંચતા તમને જણાશે કે સૌરાષ્ટ્ર-કચ્છ એક સમયે બૌદ્ધ ધર્મનું એક મોટું કેન્દ્ર રહ્યું હશે. અને લાખો ભિખ્ખુઓ અહીં વિહાર કરતા હશે. ભારતીય ઈતિહાસમાંથી બૌદ્ધ ધર્મનો અને બૌદ્ધ સભ્યતા-સંસ્કૃતિનો એકડો કાઢી નાંખવાની ચેષ્ઠા થઈ છે. તેના વળતા જવાબના ભાગરૂપે શ્રી નિલેશભાઈ કાથડે ફરીથી એકડો ઘુંટવાની હિંમત કરી છે.
પુસ્તકના લેખક શ્રી નિલેશભાઈ કાથડ અને તેમની ટીમના સતત અને સખત પરિશ્રમ થકી આ પુસ્તક શક્ય બન્યું છે. નિલેષભાઈની લેખની એટલી અસરકારક છે કે તમને પુસ્તક વાંચતા વાંચતા એવું લાગશે કે તમે પોતે તે જગ્યાએ પ્રવાસ કરી રહ્યા છો. એક જ પુસ્તકમાં બૌદ્ધ ધર્મ, ઈતિહાસ, પુરાતત્વ વિભાગ, ઈજનેર, કળા, લોકમાન્યતાઓ, પ્રવાસવર્ણન અને તેમનું પોતાનું મૌલિક આકલન, આ પુસ્તકને અદભુત અને અનન્ય બનાવે છે.
અત્ત દીપો ભવ:
શરૂઆત પબ્લિકેશન
૮૧૪૧૧ ૯૧૩૧૧
59 in stock
Reviews
There are no reviews yet.