Additional information
Weight | 99 g |
---|
₹20.00
શરૂઆત બહુજન કેલેન્ડર
મિત્રો, આપ સૌ જાણતા હશો કે અવાર નવાર મનુવાદી વર્તમાન પત્રો દ્વારા આપણાં બહુજન મહાપુરૂષોનું અપમાન કરવામાં આવે છે. તેમની જન્મ જયંતી અને નિર્વાણ દીને જે તે તારીખે તેમના કેલેન્ડરોમાં ઉલ્લેખ કરવામાં નથી આવતો. આવુ તેઓ જાણી જોઈ કરે છે. આ અવગણનાનો જવાબ આપવા માટે શરૂઆત પબ્લિકેશન લાવ્યું છે આપણું પોતાનું શરૂઆત બહુજન કેલેન્ડર.
આપણાં સાચા ઇતિહાસની મહત્વપૂર્ણ તારીખો આપણે જ રજૂ કરીશું. કારણ કે મનુવાદી અખબારો તેમની મન મરજી મુજબ મનઘડંત ઇતિહાસ લખીને રજૂ કરે છે જેના કારણે આપણાં સમાજના લોકો ગેરમાર્ગે દોરાય છે. મનુવાદી અખબારો જાણી જોઈ આપણાં બહુજન ઇતિહાસના મહત્વપૂર્ણ દિવસોની માહિતી પોતાના કેલેન્ડરોમાં રજૂ કરતા નથી. પરિણામે આપણો સમાજ આપણા સાચા ઇતિહાસથી વાકેફ થતો નથી. આ સમસ્યાના નિરાકરણ માટે જ શરૂઆત પબ્લિકેશન લઈને આવ્યું છે શરૂઆત બહુજન કેલેન્ડર.
👉 સરળ અને સચોટ તારીખ દર્શાવતું બહુજન કેલેન્ડર.
👉 સૌથી સસ્તું બહુજન કેલેન્ડર.
👉 બહુજન સમાજની મહત્વપૂર્ણ તમામ તારીખો નો સમાવેશ.
👉 આપણો પોતાનો ઇતિહાસ દર્શાવતું કેલેન્ડર એટલે શરૂઆત બહુજન કેલેન્ડર.
👉વિતરણ કરવા માટે એકદમ રાહત દરે ઉપલબ્ધ એકમાત્ર બહુજન કેલેન્ડર.
👉 શરૂઆતના બહોળા વાચક વર્ગ માટે પોતાના વારસાને જાણવા માટેનું એક નવીન નજરાણું.
તો આજે જ ખરીદો શરૂઆત બહુજન કેલેન્ડર.
એક કૅલેન્ડરની કિંમત – ૨૦/- રૂપિયા
૨૫ થી વધુ કૅલેન્ડરની કિંમત – ૨૦/- રૂપિયા પ્રતિ કેલેન્ડર.
In stock
Reviews
There are no reviews yet.