12 અંક નું લવાજમ
₹500.00
ફક્ત દલિત જ નહીં પણ આદિવાસી, ઓબીસી, માઈનોરિટી સમાજના પણ પ્રશ્નો અને તેના ઉકેલો, સાહિત્યને વાચા આપતું ગુજરાતનું એકમાત્ર માસિક.
શરૂઆત – બહુજન માસિક
ઓક્ટોબર ૨૦૨૧ – અંક ૧ : જય બહુજન
વિશેષઅંક – અંક ૨ : GPSC ઈન્ટરવ્યુ – ભ્રષ્ટાચાર કે જાતિવાદ?
નવેમ્બર ૨૦૨૦ – અંક ૩ : કેવડીયાનો પ્રશ્ન
ડિસેમ્બર ૨૦૨૦ – અંક ૪ : ગુજરાતી “બ્રાહ્મણ” સાહિત્ય પરિષદ
જાન્યઆરી ૨૦૨૧ – અંક ૫ : ભીમા કોરેગાંવ
આમ, અત્યાર સુધી કુલ ૫ અંકો પ્રકાશિત કરવામાં આવ્યા છે. ફેબ્રુઆરીમાં છઠ્ઠો અંક પ્રકાશિત કરવામાં આવશે.
તો આજે જ “શરૂઆત”નું લવાજમ બંધાવો અને બહુજન સમાજના પ્રશ્નો, ઉકેલો, સાહિત્ય વિશે વાંચો.
વાર્ષિક લવાજમ : ૫૦૦ રૂ.
જેમાં તમને કુલ ૧૨ અંકો + ૩ વિશેષઅંકો, આમ કુલ ૧૫ અંકો મળશે.
In stock
Nileshkumar Rohit –
Dear sir
મારે આ મહિના નિ 15 જૂન પર માસિક સાપ્તાહિક જોઈ છે. તેની સુ પ્રક્રિયા છે
Kaushik Parmar –
Please call us on 8141191312
ગોવિંદભાઈ કરશનભાઇ મહેરીયા –
5
ગોવિંદભાઈ કરશનભાઇ મહેરીયા –
વાંચી ને અભિપ્રાય આપીશ
ગોવિંદભાઈ કરશનભાઇ મહેરીયા –
હું મેગેઝીન વાંચીશ પછીજ કોમેન્ટ આપી શકીશ.
Jyagratn+Mangalratn+Prasad –
PROUD TO BE NAMO BUDDHAY JAI BHIM
Vijay –
Jay bhim