Additional information
Weight | 99 g |
---|
₹50.00
”ભીમ જયંતિ’ અંકમાં તમને શું વાંચવા મળશે?
અનુક્રમણિકા
૦૨ શરૂઆત – રમેશ ઓઝા (સંદેશ)ના આર્ટિકલને કૌશિક શરૂઆતનો
જવાબ
૦૪ પુસ્તક પરિચય : બંધારણના એકમાત્ર ઘડવૈયા ડૉ. બાબાસાહેબ
આંબેડકર
૦૫ બુદ્ધના ધમ્મ બાબતે વિશ્વના પ્રખ્યાત લોકોના વિચારો
૦૬ નિસ્બત – સામાજિક : અનામત વિશે સાદી સમજ – નેલ્સન પરમાર
૦૮ ડૉ. બાબાસાહેબ અને તેમણે દોરેલું ”બુદ્ધ ચિત્ર” – વિશાલ
સોનારા
૧૦ ભીમ જયંતિ : ૧૪ એપ્રિલની ઉજવણી માટે કેવી કેવી તૈયારીઓ
કરવામાં આવે છે? – બકુલા સોલંકી
૧૧ ભીમ જયંતિ : ૧૪ એપ્રિલની મહિલાઓ દ્વારા ઉજવણી – અસ્મિતા
પરમાર
૧૨ કાયદો બોલે છે – ડો. બાબાસાહેબ આંબેડકરના જ શબ્દોમાં
ભારતની અમુક હિન્દુવાદી જયુડીશીયરી વિશે લખેલ લખાણોની
પ્રસ્તુતી (ReleáxTXncy) અને સત્યતાના લેખા જાેખા – કનુભાઈ
રાઠોડ
૧૩ ડૉ. બાબાસાહેબ આંબેડકર અને ગુજરાત મુલાકાતો – ડૉ. અમિત
પી. જ્યોતિકર
૧૪ નિસ્બત – રાજકીય : શું વડાપ્રધાન આંબેડકરના શિષ્ય છે? – રમેશ
સવાણી
૧૫ નિસ્બત – સામાજિક : આદિવાસીઓની અનામત ખતમ કરવાનું
અને તેમને બિન-આદિવાસી બનાવવાનું કાયદેસરનું ગુજરાતી
કાવતરું – પ્રો. હેમન્તકુમાર શાહ
૧૬ બાબાસાહેબના વિવિધ નામો-ઉપનામો
૧૭ બૌદ્ધમય ભારતના સ્વપ્નદ્રષ્ટા ડૉ. બાબાસાહેબ આંબેડકર
૧૮ ભારતમાં બૌદ્ધધમ્મનાં પુનરૂત્થાનમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની
પ્રમુખ ભૂમિકા – કૃણાલ પારકર
૨૨ કર્મશીલ કૃણાલભાઈ પારકરની સંક્ષિપ્ત જીવનગાથા – જીતેન્દ્ર
વાઘેલા
૨૩ ડૉ. બાબાસાહેબ આંબેડકર અને તેમની ૨૨ પ્રતિજ્ઞાઓનું મહત્વ
ઃ કૌશિક શરૂઆત
૨૪ પુસ્તક પરિચય : મૈ એક કારસેવક થા – ડૉ . મોહનભાઈ ચાવડા
૨૬ પાણીની ક્રાંતિ – ભાગ ૪ – ગૌતમ બુદ્ધનો પરિચય : મોહિન્દર
મૌર્ય
૨૮ બહુજન કવિતાઓ
૩૦ પ્રતિ-ક્રિયાપદ : ભારત – મહાભારત(ભકત-સાહેબ સંવાદ) – ડો.
સ્વપ્નિલ કેશવલાલ મહેતા
૩૧ પકાલાલના હાસ્યાપકોડાં
૩૨ ડો. આંબેડકર અને દલિત શબ્દ – ડૉ. અમિત પી. જ્યોતિકર
191 in stock
Weight | 99 g |
---|