Additional information
| Weight | 324 g |
|---|
₹75.00
મીડિયા મેં દલિત ઢૂંઢતે રહ જાઓગે
આપડે સહુ જાણીએ છીએ એમ મીડિયામાં ભયંકર ભેદભાવ ચાલે છે. એલ. આર. ડી. આંદોલન કહો કે દલિત આંદોલન કે કેવડોયા આંદોલન અને હાલમાં ચાલતું ખેડૂત આંદોલન, મીડિયા કવરેજમાં ભેદભાવ કરે છે.
હવે, આ ભેદભાવ લોકોને સ્પષ્ટ દેખાઈ આવે છે. કેટલાક લોકો “ગોદી મીડિયા” કહે છે. કેટલાક લોકો એને “દલાલ મીડિયા” કહે છે. પણ અસલમાં આ “સવર્ણ હિન્દુ જાતિવાદી મીડિયા” છે.
જે વર્ષોથી જાતિવાદ ચલાવ્યે રાખે છે. આ સવર્ણ હિન્દુ મીડિયામાં દલિતોની સ્થિતિ કેવી છે? કેવી સ્થિતિમાં કામ કરે છે? કેવી રીતે તેમના પ્રશ્નો ગાયબ કરી દેવામાં આવે છે? આ બધુ તમને આ પુસ્તકમાં વાંચવા મળશે.
પુસ્તકનું નામ છે.
મીડિયા મેં દલિત ઢૂંઢતે રહ જાઓગે
સાથે સાથે દલિતોએ પોતાનું મીડિયા કેવી રીતે ઉભું કરવાનું? સોશલ મીડિયામાં શું કરવાનું? અને કેવી રીતે આ સવર્ણ હિન્દુ જાતિવાદી મીડિયા જોડે લડવાનું? તેનું ઉપાય પણ આપેલા છે. ૧૦૪ પાનાનાં આ પુસ્તકમાં દલિત બુદ્ધિજીવી વર્ગ માટે માર્ગદર્શક બની રહશે.
જય ભીમ
20 in stock
| Weight | 324 g |
|---|