Additional information
Weight | 99 g |
---|
₹50.00
”ઈદ મુબારક” અંકમાં તમને શું વાંચવા મળશે.
અનુક્રમણિકા
૦૨. ઈદ-ઉલ-ફિત્ર (રમજાન ઈદ) – રાશિદ અન્સારી
૦૪. ધર્મ : ઈસ્લામ અને મુસલમાન (ગેરસમજાે અને પૂર્વગ્રહોનું
નિવારણ) – હિદાયત ખાન
૦૬. હેશટેગ : બહુજનોનાં પ્રશ્નોને લઈને કેમ કોઈ પત્રકાર
રાજીનામું નથી આપતાં? – નરેશ મકવાણા
૦૭. પુસ્તક પરિચય : ભારતનું બંધારણ
૦૮. કાયદો બોલે છે : પોલીસ અને નાગરિક – નેલ્સન પરમાર
૧૦. નિસ્બત – રાજકીય : ૧૧૩ એનકાઉન્ટર કરનાર પ્રદીપ શર્માને
દ્ગૈંછએ શા માટે એરેસ્ટ કર્યો? – રમેશ સવાણી
૧૧. નિસ્બત – નાગરિક અધિકાર : વોટ્સએપની અરજી અને
નાગરિકના અધિકારો – પ્રો. હેમન્તકુમાર શાહ
૧૪. વિદેશ ઃ ઇઝરાયેલ – પેલેસ્ટાઇન – હિદાયત ખાન
૧૮. પાણીની ક્રાંતિ : ભાગ ૫ – ગૌતમ બુદ્ધ અને પાણીનો પ્રશ્ન –
મોહિન્દર મૌર્ય
૨૦. બહુજન કવિતાઓ
૨૨. પ્રતિ – ક્રિયાપદ : દલિતોના ઘર ઉપર હિંદુ ટોળાનો હુમલો…
એક રાષ્ટ્રીય કવાયત… – ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા
૨૩. ભીમ વાર્તા – બાબાસાહેબે મુસલમાનોને બચાવ્યા
૨૪. પકાલાલના હાસ્યના પકોડા : પકાલાલ
195 in stock
Weight | 99 g |
---|
Reviews
There are no reviews yet.