Religion

1930 માં હિન્દુઓ બાબાસાહેબ ને મંદિરોમાં પ્રવેશ કરવા નોતા દેતા.
આજે 2023 માં પણ હિન્દુઓ મદિરોમાં જવા નથી દેતા, ઘોડી ચડવા નથી દેતા, સ્કૂલ કોલેજો માં ભેદભાવ કરે છે. હિંદુ ધર્મ વિષે બાબાસાહેબે સરસ છણાવટ કરેલી છે. જે તમને બાબાસાહેબ ના નીચેના પુસ્તકમાં વાંચવા મળશે.
👇👇👇👇👇
📃📕📔પુસ્તકોના નામ 📃📕📔
(૧) હિન્દૂ ધર્મ કી રિડલ
(૨) હિંદુઇજમ કા દર્શન
(૩) અછૂત કૌન ઔર કૈસે
(૪) શૂદ્રો કી ખોજ
(૫) પ્રાચીન ભારત મેં ક્રાંતિ ઔર પ્રતિક્રંતી
(૬) ભારત મેં જાતિયાં
(૭) જાતિ કા વિનાશ ( ભારત મેં જાતિયાં: ઉનકા તંત્ર, ઉત્પતિ ઔર વિકાસ )