ડૉ. બાબાસાહેબ આંબેડકર જીવન ચરિત્ર

125.00

ડૉ. બાબાસાહેબ આંબેડકરના જન્મથી લઈને મૃત્યુ સુધી અગત્યની ઘટનાઓ જાણવા, સમજવા માટેની મધ્યમ કદનું પુસ્તક. કિશોરો, યુવાનો, વિદ્યાર્થીઓ, માટે ખાસ. વિતરણ માટે શ્રેષ્ઠ.
 
ડૉ. બાબાસાહેબના સંઘર્ષથી સફળતા સુધીનું પુસ્તક.
 
પુસ્તકો વાંચવાથી શરૂ કરીને સંવિધાન લખવા સુધીનું પુસ્તક.
 
અન્યાય સહન કરવાથી લઈને અન્યાય સામે લડવા સુધીનું પુસ્તક.
 
ડૉ. બાબાસાહેબ આંબેડકરની સમાનતા, ન્યાય અને માનવ અધિકારો માટેની લડત જાણવા માટેનું પુસ્તક.
 
તમારી વ્યક્તિગત લાયબ્રેરીમાં ૧૦૦ પુસ્તકોમાં સ્થાન આપવા જેવું પુસ્તક.
 
(૨૫ થી વધુ નકલ ૪૦% ડિસ્કાઉન્ટ એટલે કે ૭૫ રૂ. પ્રતિ કોપી)
વિતરણ માટે શ્રેષ્ઠ પુસ્તકો,
શરૂઆતના પુસ્તકો

748 in stock

40 % Discount

Quantity 25 - 5000
Discount
(Per Qty)
40%

Additional information

Weight 99 g

You may also like…