Jotirav Fule
બહુજન મહાપુરુષોમાં સૌથી સુંદર અને સરખે સરખું એક્ટિવ કપલ એટલે જોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલે.
બંને એકબીજાના પૂરક.
જિંદગીભર સાથે રહ્યા,
ખૂબ પ્રેમ અને સહકારથી,
સામાજિક કામોમાં પણ એકબીજાના પૂરક રહ્યા.
લગ્ન વખતે જોતિરાવ ફૂલે ભણેલા ગણેલા હતા અને સાવિત્રીબાઈ ફૂલે અભણ. તો લગ્ન બાદ જોતિરાવ ફૂલેએ સાવિત્રીબાઈ ફૂલેને ભણાવ્યા.
જોતિરાવ ફૂલેનું નિધન થયું તો તેમની તમામ પ્રવૃત્તિઓ સાવિત્રી બાઈ ફૂલેએ આગળ વધારી. જોતિરાવ ફૂલેની ગેરહાજરીમાં તેમની પ્રવૃત્તિઓ બંધ ના થવા દીધી.
આવો,
આ વેલેન્ટાઈન’સ ડે પર તેમને વાંચીને અને તેમના જેવા કપલ બનવા પ્રયત્ન કરીએ.
જે સિંગલ છે તે જલ્દી મિંગલ થાય, તેવી શુભેચ્છાઓ… 💞
👉 ફૂલે દંપતીને લગતા તમામ ૧૭ પુસ્તકો મેળવવા માટેની લીંક,
Showing 1–9 of 20 results
-
જ્યોતિરાવ ફુલે – ભારતીય સામાજિક ક્રાંતિના પિતામહ
₹30.00 Add to cart -
सावित्रीबाई फुले के भाषण
₹35.00 Add to cart -
क्रांतिज्योति सावित्रीबाई फुले की अमर कहानी
₹275.00 Add to cart -
गुलामगिरी ( हिन्दी )
₹220.00 Add to cart -
આધુનિક ભારતના પ્રથમ મુસ્લિમ મહિલા શિક્ષિકા – ફાતિમા શેખ
₹60.00 Add to cart -
મહાત્મા જ્યોતિબા ફૂલે
₹150.00 Add to cart -
રાષ્ટ્રપિતા જોતિરાવ ફૂલે – સંક્ષિપ્ત જીવનચરિત્ર
₹20.00 Add to cart -
मैकाले बनाम मनु
₹125.00 Add to cart -
अन्य पिछड़ा वर्ग और डॉ आंबेडकर
₹250.00 Add to cart