forward press

🎉🎊🎏🎐🎈🎫
*શરૂઆત બુક સ્ટોર પર ફોરવર્ડ પ્રેસના બધા જ પુસ્તકો મળશે.*
ફોરવર્ડ પ્રેસ, સામાજિક ન્યાયની લડતમાં ઉપયોગી પુસ્તકો છાપતુ ખૂબ જ પ્રતિષ્ઠિત અને લોકપ્રિય પ્રકાશન છે. તેઓ જે પુસ્તકો છાપે છે તેની હજારો કોપી ગણતરીના દિવસોમાં વેચાઈ જાય છે. તેમનું અનુવાદકાર્ય પણ ખૂબ જ પ્રશંસનીય છે.
જેમાં “સચ્ચી રામાયણ” ખૂબ લોકપ્રિય પુસ્તક છે. સાઉથની ફિલ્મોથી જે લોકો પ્રભાવિત હોય તે લોકોએ સચ્ચી રામાયણ ખાસ વાંચવું જોઈએ.
હવેથી, ફોરવર્ડ પ્રેસના તમામ પુસ્તકો શરૂઆત બુક સ્ટોર પરથી મળશે. તમામ પુસ્તકો હિંદીમાં છે. પુસ્તકોનું લિસ્ટ.
📘 ઈ. વી. રામાસામી પેરિયાર – દર્શન – ચિંતન ઔર સચ્ચી રામાયણ
📒 આરએસએસ ઔર બહુજન ચિંતન
📙 જાતી કા વિનાશ – ભારત મેં જાતિયાં : ઉનકા તંત્ર, ઉત્પત્તિ ઔર વિકાસ – ડૉ. બાબાસાહેબ આંબેડકર
📗 હિંદુ ધર્મ કી પહેલીયા – ડૉ. બાબાસાહેબ આંબેડકર
📕 જાતી કે પ્રશ્ન પર કબીર
📓 માહિસાસુર – મિથક ઔર પરંપરાએ
📖 માહિસાસુર – એક જનનાયક
📘 ભારતીય કાર્યપાલિકા મેં સામાજિક ન્યાય કા સંઘર્ષ
📕 કબીર ઔર કબીરપંથ
📗 દલિત પેન્થર એક અધિકારીક ઇતિહાસ
📓 આંબેડકર કી નજર મેં ગાંધી ઔર ગાંધી વાદ

Showing all 12 resultsSorted by latest

Showing all 12 resultsSorted by latest