25 નાના પુસ્તકોનો સેટ – બાળકો માટે
25 નાના પુસ્તકોનો સેટ – બાળકો માટે
વેકેશનમાં બાળકોને વાંચવા માટે,
સરળ ભાષામાં,
ચિત્રો સાથે,
25 પુસ્તકો.
જેની મૂળ કિંમત 500 રૂ. થાય છે તે ગિફ્ટ તરીકે 400 રૂ. મા તમે તમારા બાળકોને ભેટ આપી શકશો.
૧. ડૉ. બાબાસાહેબ આંબેડકર – સંક્ષિપ્ત જીવન ચરિત્ર
2. માતા રમાબાઈ – સંક્ષિપ્ત જીવન ચરિત્ર
3. ભગવાન ગૌતમ બુદ્ધ – સંક્ષિપ્ત જીવન ચરિત્ર
4. બુદ્ધ વંદના – નવબૌદ્ધોના રોજ વાંચવા માટે
5. બૌદ્ધ વાર્તાઓ
6. બુદ્ધ અને તેમનો ધમ્મ – સંક્ષિપ્તમાં
7. પેરિયાર ઈ. વી. રામાસામી – સંક્ષિપ્ત જીવન ચરિત્ર
8. જ્યોતિરાવ ફુલે ભારતીય સામાજિક ક્રાંતિના પિતામહ
9. જ્ઞાનજ્યોતિ સાવિત્રીબાઈ ફૂલે – સંક્ષિપ્ત જીવન ચરિત્ર
10. ધરતી આબા બિરસા મુંડા – સંક્ષિપ્ત જીવન ચરિત્ર
11. ગોવિંદ ગુરુ અને માનગઢ હત્યાકાંડ
12. સંત કબીર – સંક્ષિપ્ત જીવન ચરિત્ર
13. સંત શિરોમણી રોહીદાસ – સંક્ષિપ્ત જીવન ચરિત્ર
14. વીર મેઘમાયા – વિસરાયેલો ગૌરવવંતો વારસો
15. શહીદ ઉધમસિંહ – સંક્ષિપ્ત જીવન ચરિત્ર
16. હું નાસ્તિક કેમ છું? – શહીદ ભગતસિંહ
17. ક્રાંતિજવાલા ફૂલનદેવી – સંક્ષિપ્ત જીવન ચરિત્ર
18. વીરાંગના ઝલકારીબાઈ કોળી- સંક્ષિપ્ત જીવન ચરિત્ર
19. વીરાંગના ઉદા દેવી પાસી
20. હિંદુ કોડ બિલ
21. વીર વાલ્મિકી સમાજ
22. આફતાબે ઉમ્મતે મુસ્લિમા
23. નૈતિક મૂલ્યો અને સંસ્થાગત નેતૃત્વની આવશ્યકતા
204 ગુરુ ગોવિંદ અને માનગઢ હત્યાકાંડ
25. વ્લાદિમીર લેનિન – સંક્ષિપ્ત જીવન ચરિત્ર
25. કાર્લ માર્ક્સ – સંક્ષિપ્ત જીવન ચરિત્ર
25 નાના પુસ્તકોનો સેટ – બાળકો માટે
| Attributes | Value |
|---|---|
| Weight | 999 g |
You may also like…
Related Products
-
Dr B R Ambedkar Volumes in English 36 Books
Original price was: ₹7,950.00.₹6,360.00Current price is: ₹6,360.00. -
SC ST ACT – અધિનિયમ અને નિયમો
₹100.00 -
अछूतो की कैफियत
₹40.00








