ભારતનું સંવિધાન – ગુજરાતી પાકું પૂઠું

450.00

શરૂઆત પબ્લિકેશન દ્વારા પ્રકાશિત બંધારણ.
નવી ડિઝાઈન.
300 માં એક અને 25 થી વધારે કોપી 200 રૂ.માં.

જન્મ, મરણ, લગ્ન, તહેવાર, વિગેરે પ્રસંગે ઓર્ડરથી સ્ટીકર છાપી આપવામાં આવશે.

500 થી વધુ કોપી તમારી મનગમતી સંસ્થા, વ્યક્તિ. સંગઠનના નામ સાથે એક પાનું છાપી આપવામાં આવશે.

🎉🎊 ભારતનું બંધારણ 🎉🎊
👉 દલિતો, આદિવાસીઓ અને ઓબીસી સમાજના લોકો ઉપર દિનપ્રતિદિન અત્યાચાર વધી રહ્યા છે તો આ અત્યાચાર સામે બંધારણમાં સંરક્ષણ શું?
👉 દેશભરમાં થઈ રહેલી ચૂંટણીઓ ઉપર વાદ-વિવાદ થઈ રહ્યો છે તો ચુંટણીની જવાબદારી નિભાવતા ચુંટણી પંચની કામગીરી અને જવાબદારીઓ શું ?
👉 આજે ગુજરાતમાં આરોગ્ય અને શિક્ષણનો ખુલ્લેઆમ વેપાર થઈ રહ્યો છે. એક બાળકનું શિક્ષણ અને એક બીમાર વ્યક્તિની સારવાર મધ્યમવર્ગીય પરિવારની તમામ આવક ખતમ કરી દે છે. તો ભારતનું બંધારણ આ વેપારને પરવાનગી આપે છે કે પછી ભારતના બંધારણમાં નાગરિકોને મફત પ્રાથમિક શિક્ષણ અને આરોગ્યની જોગવાઈઓ છે?
👉 વિવિધ સરકારી ભરતીમાં રોસ્ટર ના નામે SC/ST/OBC ની જગ્યાઓ પૂરી ભરવામાં આવતી નથી. તો આ બંધારણીય છે કે ગેરબંધારણીય?
👉 ચુંટાઈને આવેલા જન પ્રતિનિધિઓ ચૂંટણી સમયે કરેલા કોઈપણ વાયદાઓ પૂરા કરતા નથી. તો આવા લોકો સામે બંધારણ કઈ કઈ જોગવાઈઓ કરે છે?
👉 સામાજિક કાર્યકરો, આગેવાનો, વિદ્યાર્થીઓ, મહીલાઓ, સંસ્થાઓ આ તમામ માટે ભારતના બંધારણનો અભ્યાસ અનિવાર્ય છે. આથી જ શરૂઆત પબ્લીકેશન ગુજરાતી વાચકો માટે લઈને આવ્યું છે એકદમ સરળ ગુજરાતી ભાષામાં લખાયેલું ભારતનું બંધારણ.

288 in stock (can be backordered)

33 % Discount

Quantity 25 - 1000
Discount
(Per Qty)
33%

Additional information

Weight 800 g
Cover

Hard Cover, Paper Back

Title

Copy of Original Constitution, Dr. B. R. Ambedkar Parlament

Reviews

There are no reviews yet.

Be the first to review “ભારતનું સંવિધાન – ગુજરાતી પાકું પૂઠું”

Your email address will not be published. Required fields are marked *

You may also like…