ધરતી આબા બિરસા મુંડા – સંક્ષિપ્ત જીવન ચરિત્ર
₹20.00
*બિરસા મુંડા જન્મ જયંતિ*
– આ ૧૫ નવેમ્બર ધરતી આબા બિરસા મુંડાની જન્મ જયંતિ છે.
– આદિવાસીઓમાં જળ, જંગલ, જમીનના આંદોલન માટે ચેતના અને પ્રાણ ફૂંકનાર મહામાનવની જન્મ જયંતિ છે.
– શરૂઆત પબ્લિકેશન પ્રસ્તુત કરે છે પુસ્તક, *ધરતી આબા બિરસા મુંડા – સંક્ષિપ્ત જીવન ચરિત્ર*
– નાના બાળકોને પણ સમજાય તેવી સરળ ભાષામાં
– વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભેટ આપવા માટે શ્રેષ્ઠ પુસ્તક
– જન્મથી લઈને શહીદ થયા ત્યાં સુધીની વિગતો
– માત્ર અડધા કલાકમાં વાંચી શકાય અને બિરસા મુંડાનો પ્રાથમિક પરિચય મળે તેવું સંક્ષિપ્ત
– પાના સંખ્યા : ૨૪
– કિંમત : ૨૦ રૂ. (૨૫ થી વધારે નકલ મંગાવવા પર ૧૫ રૂ. પ્રતિ નકલ)
| Attributes | Value |
|---|---|
| Weight | 33 g |
You may also like…
Related Products
-
25 નાના પુસ્તકોનો સેટ – બાળકો માટે
Original price was: ₹500.00.₹399.00Current price is: ₹399.00. -
Dr B R Ambedkar Volumes in English 36 Books
Original price was: ₹7,950.00.₹6,360.00Current price is: ₹6,360.00. -
krishna 3 book set
₹100.00








