Sant Sahitya

*સંત સાહિત્ય*
જાણવા જેવું.
– આપણા સંતો વેદ, પુરાણ સમર્થક નોહતા.
– આપણા સંતો કર્મકાંડ, હોમહવનના વિરોધી હતા.
– આપણા સંતો જીવન જીવવા માટેનો માર્ગ બતાવતા હતા.
– આપણા સંતો સદાચાર, ભાઈચારો, એકતા, મૈત્રી વિગેરે ગુણો કેળવવાની વાતો કરતા હતા.
– આપણા સંતો કુદરતી હોનારતોમાં લોકોને મદદ કરતા હતા.
– આપણા સંતો અલૌકિક દુનિયા કરતા વાસ્તવિક દુનિયા અને વાસ્તવિક સમસ્યાઓ પર વધુ પ્રકાશ પાડતા હતા.
– સંતોનું બ્રહ્મણીકરણ કરવામાં આવ્યું છે.
– દરેક સંતની વાણી, સાખીઓ, પદો, ભજનો વાંચો તો ખબર પડશે કે તેમના નામે દંતકથાઓ, વાર્તાઓ, કહાનીઓ ખોટી છે.
– આપણા સંતો આપણા જેવા જ માણસ પણ સરળ પ્રકૃતિના હતા.
*પુસ્તકનું નામ*
1) મેઘવાળ બાબા રામદેવ
કિંમત : 50
2) સોરઠી સંતો અને સંતવાણી
કિંમત : 250
3) આદર્શ ભગત બેલડી
કિંમત : 240
4) દિવ્યાત્મા ગાડગે મહરાજ
કિંમત : 10
5) સંતવાણી કંઠસ્થી ગ્રંથસ્થ એક સમિક્ષા
કિંમત : 200
6) સંત કબીર જીવન અને કવન
કિંમત : 600
7) સૌરાષ્ટ્ના હરિજન ભક્તકવિઓ
કિંમત : 350
😎 સતસાહેબની સરવાણી
કિંમત : 425
9) હરિજન સંત અને લોકસાહિત્ય ( કંઠસ્થથી ગ્રંથસ્થ )
કિંમત : 900
10) गुरु रविदास सचित्र जीवनी
કિંમત :75
11) संत रैदास साहब का जीवन
કિંમત : 30
12) સંત ચરિત્રો અને ચિંતન
કિંમત – 200
13) સોરઠી ભક્તિસાહિત્ય એક અધ્યયન
કિંમત – 300
14) મહાકવિ રવિદાસ
કિંમત – 125

Showing 1–20 of 23 results