Additional information
| Weight | 399 g |
|---|
₹125.00
આ પુસ્તકમાં શ્રી કનુભાઈ વ્યાસ વિષે ૮૮ અલગ અલગ લોકોએ આપેલ પ્રતિભાવોનું સંકલન છે.
શ્રી કનુભાઈ વ્યાસ એક લડાકુ આગેવાન અને મહેસાણા જીલ્લાના સેશન કોર્ટના નિવૃત જજ છે. ડૉ. બાબાસાહેબ આંબેડકર વિચારધારા પ્રોત્સાહક સમિતિ, આણંદ ધ્વારા સંપાદિત, પ્રકાશિત આ પુસ્તક છે.
પ્રખર આંબેડકરવાદીના કાર્યો, મિશનને સમજવા આ પુસ્તક ખરીદવું ખુબ જરૂરી છે. આ પુસ્તક લોકો વાંચે અને તેમાંથી પ્રેરણા લે તેવી શુભેચ્છા.
1 in stock
| Weight | 399 g |
|---|