અનુસૂચિત જાતિ સમાજમાં જળવાઈ રહેલો – બૌદ્ધ વારસો
₹175.00
લેખક આયુ ભીખાભાઈ અમીનને એકાદ વખત મળવાનું થયું હશે. એમ કહું કે અનુસૂચિત જાતિના બૌદ્ધ વારસાએ પુસ્તક દ્વારા ફરી મળવાનું થયું. ભારતીય અસ્પૃશ્ય સમાજમાં સમસ્ત દેશભરમાં જાણ્યેઅજાણ્યે જોઈએ તો જન્મથી મરણ સુધીના વિધિ વિધાનમાં ક્યાંક ને ક્યાંક બૌદ્ધ સંસ્કરણ જોવા મળે છે. આ પુસ્તકમાં ભીખાભાઈ અમીને ઝીણી ઝીણી દરેક બાબતને ઉજાગર કરી છે.
ઘરમાં આવેલા પુજાના ગોખલાથી શરૂ કરી દાનનો મહિમા, સંઘનું મહત્વ, ભીક્ષાપાત્રની મહત્તા, દિક્ષા ,સાથિયો, પંચશીલ, દિક્ષા, જીવન પદ્ધતિ વગેરે વિશે વિશદ્ શોધ કરી નાની નાની તમામ બાબતોને મૂકી છે. તેની જરૂરિયાતની સરળતાથી સમજાવી છે.
3 in stock