Additional information
| Weight | 49 g |
|---|---|
| Cover | Paper Back |
₹20.00
નાના પુસ્તકોની શ્રેણીમાં વધુ એક નવું પુસ્તક
૧૮ મુ પુસ્તક
*હિંદુ કોડ બિલ*
જેમાં ,
૧. પ્રાચીન સમયથી લઈને આઝાદી સુધી હિંદુ મહિલાઓની શું સ્થિતિ હતી.
૨. હિંદુ કોડ બિલ માટે બાબાસાહેબ આંબેડકરે કેવો સંઘર્ષ કરવો પડયો.
અને
૩. હિંદુ કોડ બિલ આવ્યા બાદ હિંદુ મહિલાઓને શું અધિકારો મળ્યા.
આ તમામ વિગતો ટૂંકમાં આવરી લેવામાં આવી છે.
દરેક સમાજની મહિલાઓએ જાણવા અને વાંચવા જેવું પુસ્તક.
અને હા,
આજે ”કોમન સિવિલ કોડ” ની વાતો કરતા હિંદુઓએ ખાસ આ પુસ્તક વાંચવું જેથી તેમને ખબર પડે કે આઝાદી પહેલા હિંદુઓમાં કોઈ કોમન સિવિલ કોડ નોહ્તો, અને જયારે ડૉ. બાબાસાહેબ આંબેડકરે તમને, હિંદુઓને એક તાંતણે બાંધવા, એકસમાન કાયદા આપ્યા, હિંદુ કોડ બિલ આપ્યું, ત્યારે હિન્દુઓના જ ધર્મગુરુઓ, સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો તેનો કેવો વિરોધ કરતા હતા!
હિંદુ કોડ બિલના માધ્યમથી હિંદુ સમાજને એક કાયદામાં બાંધવામાં કામ ડૉ. બાબાસાહેબ આંબેડકરે કર્યું છે. અને હિંદુ મહિલાઓને ક્યારેય નોહતા મળ્યા તેવા પુરુષ સમાન અધિકારો આપ્યા છે.
સૌ મહિલાઓએ આ પુસ્તક જરૂર વાંચવું જોઈએ.
467 in stock
| Weight | 49 g |
|---|---|
| Cover | Paper Back |