Additional information
| Weight | 299 g |
|---|
₹100.00
મોહનદાસ ગાંધી : “આપનો નિશ્ચિત વિચાર શું છે? શું હું એવું માની લઉં કે તમે હિંદુ ધર્મ ખતમ કરવા માંગો છો અને બ્રામ્હણો થી મુક્ત થવા માંગો છો?”
પેરિયાર ઈ. વી. રામાસામી : “જો હિંદુ ધર્મ, મતલબ એક ખોટો ધર્મ ખતમ થઇ જાય છે તો અહીં કોઈ બ્રાહ્મણ નહી રહે. કારણ કે આપણા ત્યાં હિંદુ ધર્મ છે, એટલેજ અહીં બ્રાહ્મણ છે તથા તેમ અને હું શૂદ્ર છીએ.”
4 in stock
| Weight | 299 g |
|---|