Additional information
Weight | 499 g |
---|
₹160.00
*પૂના પેક્ટ પર 4 પુસ્તકો*
અને એકેયમાં “ડૉ. બાબાસાહેબ આંબેડકરે ધિક્કાર દિવસ ઉજવવા નથી લખ્યું.”
તો ધિક્કાર દિવસના નામે દલિતોમાં પ્રોપોગેંડા કોણ ચલાવે છે?
અને સાથે સાથે એ પણ શોધો કે કોમી ચુકાદામાં કેટલી સીટો મળી હતી? પૂના કરારમાં કેટલી સીટો મળી હતી? અને ભારતનું સંવિધાન બન્યા બાદ કેટલી સીટો મળી?
સમય મળે તો,
ડબલ મતકધિકારથી સાચું પ્રતિનિધિત્વ મળી શકતું હતું કે કોંગ્રેસના પ્રભાવવાળું પ્રતિનિધિત્વ મળતું હતું? એ પણ શોધજો.
ક્યાં સુધી લોકો તમને બેવકૂફ બનાવ્યા કરશે અને તમે બન્યા કરશો? જિંદગીમાં એકવાર પૂના કરાર જાણી લો અને જિંદગીભર માટે આ વિષયના જાણકાર બની જાવ. 🙏🙏🙏
પુસ્તક વાંચો, પૂના કરારની હકીકત જાણો અને શોધો. 🙏
1. पूनापैक्ट
पाना संख्या : 151
क़ीमत : 125
2. पूना पैक्ट बनाम गांधी
पाना संख्या : 126
क़ीमत : 90
3. पूना-पैक्ट क्यों, क्या और किसके लिए
पाना संख्या : 167
क़ीमत : 150
4. आंबेडकर गांधी तीन मुलाकातें
पाना संख्या : 120
क़ीमत : 80
6 in stock
Weight | 499 g |
---|