Additional information
| Weight | 334 g |
|---|
₹200.00
“સંતવાણી કંઠસ્થથી ગ્રંથસ્થ એક સમીક્ષા” ગ્રંથમાં ગુજરાતીમાં સંતસાહિત્ય ભજનવાણીમાં આજ દીન સુધી જે કાર્ય થયું છે તેની આ સમીક્ષા છે આ સાહિત્ય માત્ર કંઠસ્થ હતું. ત્યાર પછી હસ્તપ્રતો-નોટબુકોમાં લખાયું ને સમાજમાં વેરણછેરણ પથરાયેલું હતું તે સંતસાહિત્યને ભકતો, અનુયાયીઓ અને જગ્યાધારીઓએ પ્રકાશિત કર્યું. સંતસાહિત્યક્ષેત્રે સંશોધન કરનારા અભ્યાસીઓએ તે સાહિત્યને એકત્રિત કરી, વર્ગીકરણ કરી પ્રકાશિત કર્યું તે પછી ગ્રંથો વિશેની નોંધ આ ગ્રંથમાં સમાવાથી ગુજરાતી સંતભજન સાહિત્યનો ઈતિહાસ રચાયો.
2 in stock
| Weight | 334 g |
|---|