બહુજન મહાપુરુષોમાં સૌથી સુંદર અને સરખે સરખું એક્ટિવ કપલ એટલે જોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલે.
બંને એકબીજાના પૂરક.
જિંદગીભર સાથે રહ્યા,
ખૂબ પ્રેમ અને સહકારથી,
સામાજિક કામોમાં પણ એકબીજાના પૂરક રહ્યા.
લગ્ન વખતે જોતિરાવ ફૂલે ભણેલા ગણેલા હતા અને સાવિત્રીબાઈ ફૂલે અભણ. તો લગ્ન બાદ જોતિરાવ ફૂલેએ સાવિત્રીબાઈ ફૂલેને ભણાવ્યા.
જોતિરાવ ફૂલેનું નિધન થયું તો તેમની તમામ પ્રવૃત્તિઓ સાવિત્રી બાઈ ફૂલેએ આગળ વધારી. જોતિરાવ ફૂલેની ગેરહાજરીમાં તેમની પ્રવૃત્તિઓ બંધ ના થવા દીધી.
આવો,
આ વેલેન્ટાઈન’સ ડે પર તેમને વાંચીને અને તેમના જેવા કપલ બનવા પ્રયત્ન કરીએ.
જે સિંગલ છે તે જલ્દી મિંગલ થાય, તેવી શુભેચ્છાઓ… 💞
👉 ફૂલે દંપતીને લગતા તમામ ૧૭ પુસ્તકો મેળવવા માટેની લીંક,