દરેક ઓબીસી ખાસ વાંચે એટલે ખબર પડે કે તમને શું શું મળ્યું હતું અને શું શું ગુમાવ્યું?
અને હજુ શું શું મળી શકે એમ છે?
બધાએ આજે છત્રપતિ શાહુજી મહારાજને જાણવા જેવા છે, વાંચવા જેવા છે. તેઓ ખરેખર પ્રજાવત્સલ હતા અને દેશની હિંદુ સમાજ વ્યવસ્થાને, જાતિ વ્યવસ્થાને ખૂબ સારી સમજતા હતા. તેઓએ જ ભારતમાં સૌ પ્રથમ આરક્ષણ આપ્યું હતું.