અન્ય પછાતવર્ગો અને અનામત
₹160.00
પછાતવર્ગોની હાલની આ ગુલામ અવસ્થામાંથી મુક્તિના માર્ગે લઇ જવાની પ્રેરણા અને તક આપતું પુસ્તક.
અનામત અને અનામતને ગેરસમજોના ખુલાસા, પાટીદાર અનામત આંદોલન, અનામતનો અમલ કેવી રીતે નથી કરવામાં આવતો? અને નીચેના વિષયો આવરી લેવામાં આવ્યા છે.
– ઓબીસી કે કલ્યાણનો સાચો માર્ગ
– ભારતની વિચિત્ર સામાજિક સ્થિતિ
– પછાતવર્ગોને થયેલ નુકશાન
– રાજકીય અનામત કેમ માંગવામાં નથી આવતી?
– અનામત પ્રાથના લક્ષ્યાંકો શું હતા?
– અનામત-અનામત છતાં નામશેષ
– ધર્મની આવક ઓબીસીના શિક્ષણમાં વાળો
ઓબીસીના હકો અને અધિકારો માટે જાગૃત કરતુ પુસ્તક.
14 in stock (can be backordered)
Reviews
There are no reviews yet.