Additional information
Weight | 599 g |
---|
₹75.00
👇👉 આ ગ્રંથમાં ગુજરાતની મહત્વની આદિવાસી જાતિઓમાંની એક એવી દક્ષિણ ગુજરાતની ચોધરી આદિવાસી જાતિમાં આવી રહેલાં સામાજિક પરિવર્તનના સ્વરૂપને સમજવાને પ્રયત્ન કરવામાં આવ્યા છે, દક્ષિણ ગુજરાતની ચોધરી, દૂબળા, ગામીત, ધોડિયા વગેરે જાતિઓ વચ્ચે વર્ષોથી નિકટને સંબંધ રહ્યો છે; તેથી તેમનામાં કેટલીક સાંસ્કૃતિક સામ્યતાઓ પણ દેખાય છે. આ બધી જાતિમાં ચોધરી જાતિનું સ્થાન વિશેષ મહત્વનું છે. આ સંશાધનને પરિણામે ઝડપી પરિવર્તનને સમાવતી ચેાધરી જેવી આદિવાસીજાતિ અગેના પરિવર્તનની સ્થિતિ અને ગતિના સારા ખ્યાલ મળી રહેશે, ઉપરાંત તેમના સામાજિક-આર્થિક વિકાસના નૂતન આયેાજન માટેના ઘણા નવા મુદ્દા પણ તેમાંથી મળી રહેશે, ખાસ કરીને આજે વિકાસ યોજનાઆને પરિણામે આર્થિક યોજનાના ૨૦ વર્ષ જેટલા સમય પસાર થયા હેાવા છતાં ચોધરી જેવી કઈક આગળ પડતી જાતિ પણ આર્થિક દૃષ્ટિએ હજી પાછળ રહી છે તેવું દોહન આમાંથી મળે છે.
Only 2 left in stock
Reviews
There are no reviews yet.