Additional information
Weight | 99 g |
---|
₹50.00
આ અંકમાં તમને વાંચવા મળશે
. ૧. તડકતું ભડકતું ગરમાગરમ….. સોશિયલ મીડિયાથી… – MI તો ઘણું હલકું ગણાય. – જીતેન્દ્ર વાઘેલા
૨. શરૂઆત – ”આપણે આ દેશના શાસક બનવાનું છે” લખ્યા પછી શું કરવાનું? ઃ કૌશિક શરૂઆત
૩. મધ્યપ્રદેશના ઝાબુઆ ખાતે ૧૩/૧૪ જાન્યુઆરીના રોજ ૨૮મું, ”આદિવાસી સાંસ્કૃતિક એકતા મહાસંમેલન” યોજાયું.
૪. નિસ્બત – રાજકીય – પાટીદારોની ક્યાંય નોંધ લેવાતી નથી!ઃ રમેશ સવાણી
૫. નિસ્બત – મહિલાઓ – સાવિત્રીબાઈ ફૂલે અને સ્ત્રી શિક્ષણ ઃ ચર્ચિલ મીરાણા
૬. હેશટેગ – રાજકારણમાં મહિલાઓની સંખ્યા આટલી ઓછી કેમ? ઃ નરેશ મકવાણા
૭. સ્ત્રીઓને બાંધતી બેડીઓ આધુનિક બનશે, પણ ‘બંધન’ તો એના એ જ રહે છે ઃ નિહારિકા પરમાર
૮. કાયદો બોલે છે – સરકારી વકીલો અને જ્જાેનો દલિત- આદિવાસીઓ સાથે જાતિવાદ
૯. નિસ્બત આર્થિક – માત્ર ભ્રમ નહિ વિભ્રમ છે ઃ ત્રણ કૃષિ કાનૂન દેશને મહાકાય કંપનીઓનો ગુલામ બનાવશે ઃ પ્રો. હેમન્તકુમાર શાહ
૧૦. કવર સ્ટોરી – ર રાજકારણનો ર ઃ કૌશિક શરૂઆત
૧૧. ત્રીજાે વિકલ્પ- ગુજરાતમાં ત્રીજાે વિકલ્પ કે સ્થાનિક પાર્ટી ક્યારે?ઃ કૌશિક શરૂઆત
૧૨. બુથ મેનેજમેન્ટઃ કૌશિક શરૂઆત
૧૩. બહુજન વાણીઃ મુસલમાનો મોટી મોટી વાત કરનાર કોંગ્રેસના ચસ્કો છોડે. ઃ ડૉ. બાબાસાહેબ આંબેડકર
૧૪. બહુજન પક્ષઃ દલિત અત્યાચાર રોકવાનો એકમાત્ર રસ્તો એટલે સત્તા અને સત્તા એટલે બસપા (BSP) ઃ નેલ્સન પરમાર
૧૫. નિસ્બત – સામાજિક – આત્મહત્યા કરનાર ક્યારેય કોઈ ‘લડાકુ સમાજ’નો હીરો ના હોય. ઃ કૌશિક શરૂઆત
૧૬. બહુજન નાયક – પેરિયાર લલઈ (ઉત્તર ભારતના પેરિયાર) ઃ જીતેન્દ્ર વાઘેલા
૧૭. પાણીની ક્રાંતિ – ભાગ ૨ – સિંધુ સભ્યતા ઃ મોહિન્દર મૌર્ય
૧૮. બહુજન કવિતાઓ
૧૯. એક પેજ પ્રમુખનો અમેરિકાના નવા પ્રમુખને પત્ર… ઃ ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા
૨૦. પકાલાલના હાસ્યાપકોડાં
૨૧. બહુજન સવાલ-જવાબ સ્પર્ધા
470 in stock
Weight | 99 g |
---|