બાબાસાહેબ આંબેડકર : સામાજિક તત્વ જ્ઞાન
પાના સંખ્યા : 23
આ પુસ્તક ભારતીય દલિત પેંથર દ્વારા પ્રકાશિત દુર્લભ પુસ્તકોની શ્રેણીમાંથી એક છે.
આ પુસ્તકો ખુબ જુના હોઈ, પાના પીળા પડેલા, ક્યાંક ફાટેલા, ગુંદર ઉખડી ગયેલ, પાના બરડ તૂટી જાય તેવા, હોઈ શકે છે.
આ પુસ્તકો ખુબ જુના અને દુર્લભ હોવાથી અમોએ છાપેલી કિંમત કરતા વધુ કિંમતમાં મેળવેલ હોઈ, છાપેલી કિંમત કરતા વધુ કિંમતમાં વેચાણ અર્થે મુકેલ છે. વેબસાઈટ પર દર્શાવેલ કિંમત આખરી કિંમત ગણાશે.
આ પુસ્તક મંગાવ્યા બાદ જો પુસ્તકની ક્વોલિટી પસંદ ના આવે તો પુસ્તક મેળવ્યાના દિવસે તુરંત અમોને ફોન પાર જાણ કરી દિન 2 માં પરત કરવાના રહેશે. જે કિંમતમાં પુસ્તક ખરીદેલ હશે તેટલી કિંમત પુસ્તક મળેવ્યા બાદ પરત કરવામાં આવશે. આ પુસ્તક રિટર્ન કરવાની સ્થિતિમાં કુરિયર, પોસ્ટનો ચાર્જ ગ્રાહકોએ ભોગવાનો રહેશે.
પુસ્તક જૂજ સંખ્યામાં હોય વેબસાઈટથી ઓર્ડર કરેલ ગ્રાહકોને પ્રાથમિકતા આપવામાં આવશે.
સ્ટોક ખતમ થઈ જવાની સ્થિતિમાં, ફોન – વ્હોટ્સએપથી નોંધાવેલ ગ્રાહકોને પૂરું વળતર પાછું આપવામાં આવશે.
સૌ ગ્રાહકોને નમ્ર વિનંતી સાથે આગ્રહ છે કે વેબ સાઈટના માધ્યમથી પુસ્તકો નોંધાવે.
વધુ માહિતી માટે સંપર્ક કરો,
શરૂઆત બુકસ્ટોર
8141191312
| Attributes | Value |
|---|---|
| Weight | 42 g |








