ચૂંટેલી વાર્તાઓ – મોહન પરમાર
₹100.00
આ પુસ્તકમાં સુપ્રસિદ્ધ વાર્તાકાર આયુ. મોહનભાઈ પરમારની કેટલીક ચૂંટેલી વાર્તાઓ વાંચવા મળશે.
વાર્તા લખતા શીખવું હોય, સારી વાર્તાઓ વાંચવી હોય, તો મોહનભાઈ પરમારને અચૂક વાંચજો.
૧. સમય
૨. ચૂવો
૩. શિકાર
૪. ઘૂરી
૫. વેઠિયા.
૬. ખાંચો
૭. આંગણું
૮. ખળી
૯. સમથળ
૧૦. ટોડલો
૧૧. કાયાપલટ
૧૨. જાળું
૧૩. શ્યામજી-ઘનશ્યામજી
1 in stock