Additional information
Weight | 1001 g |
---|
₹900.00 Original price was: ₹900.00.₹810.00Current price is: ₹810.00.
દલિત સમાજનું અદભુત પુસ્તક
પુસ્તકનું નામ : હરિજન સંત અને લોકસાહિત્ય – કંઠસ્થથી ગ્રંથસ્થ
પાના સંખ્યા : લગભગ 800
કિંમત : 900 રૂ.
આ પુસ્તક લખાયું ત્યારે હરિજન શબ્દ વપરાતો હશે એટલે પુસ્તકનું નામમાં હરિજન શબ્દ છે.
800 થી વધારે પાનામાં દલિત સમાજના સંતો, તેમના સમાજ સુધારણાના કાર્યો, ઐતિહાસિક તારીખ, નોંધો સાથે ઉપલબ્ધ છે.
આ પુસ્તક પરથી બીજા કેટલાય પુસ્તકો લખાયા છે, જેનો મૂળ સોર્સ આ પુસ્તક છે.
વીર મેઘમાયા પર 100 થી વધારે પાનામાં ઈતિહાસ લખાયો છે.
સંત રવિદાસ, ત્રિકમસાહેબ, ભીમસાહેબ, દાસીજીવણ, દુદો શાહ, ઓરસિઓ મેઘવાળ, તેજાનંદ સ્વામી, જોધલપીર, ગુરુ ઉગમસિંહ, શહીદ મેઘડો, મેણ ભાટ, સંત મારન્નેર, વિગેરે જેવાં કેટલાય સંત, સાહિત્યનો સમાવેશ આ પુસ્તકમાં કરવામાં આવ્યો છે.
ગુજરાતીની લોકબોલીમાં ગવાયેલ અસંખ્ય ભજનોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આમ, આ પુસ્તક દલિત સંતો અને સંત સાહિત્યનો એકસાયકલોપીડિયા છે.
દરેક વિદ્વાન, અભ્યાસુ વ્યક્તિએ આ પુસ્તક વસાવવું જોઈએ.
7 in stock
Weight | 1001 g |
---|
Reviews
There are no reviews yet.