Additional information
| Weight | 137 g |
|---|
Original price was: ₹125.00.₹112.50Current price is: ₹112.50.
પાના સંખ્યા : 116
અમદાવાદના રાણપુર ગામે ચાલતી માથે મેલું ઉપાડવાની પ્રથા વિશે વિગતવાર માહિતી આપતું પુસ્તક.
શ્રી વસંતલાલ ચૌહાણ સાથે એમના અંતરંગ જીવન અને પ્રવૃતિઓ અંગે વાર્તાલાપ.
આ પુસ્તક ભારતીય દલિત પેંથર દ્વારા પ્રકાશિત દુર્લભ પુસ્તકોની શ્રેણીમાંથી એક છે.
આ પુસ્તકો ખુબ જુના હોઈ, પાના પીળા પડેલા, ક્યાંક ફાટેલા, ગુંદર ઉખડી ગયેલ, પાના બરડ તૂટી જાય તેવા, હોઈ શકે છે.
આ પુસ્તકો ખુબ જુના અને દુર્લભ હોવાથી અમોએ છાપેલી કિંમત કરતા વધુ કિંમતમાં મેળવેલ હોઈ, છાપેલી કિંમત કરતા વધુ કિંમતમાં વેચાણ અર્થે મુકેલ છે. વેબસાઈટ પર દર્શાવેલ કિંમત આખરી કિંમત ગણાશે.
આ પુસ્તક મંગાવ્યા બાદ જો પુસ્તકની ક્વોલિટી પસંદ ના આવે તો પુસ્તક મેળવ્યાના દિવસે તુરંત અમોને ફોન પાર જાણ કરી દિન 2 માં પરત કરવાના રહેશે. જે કિંમતમાં પુસ્તક ખરીદેલ હશે તેટલી કિંમત પુસ્તક મળેવ્યા બાદ પરત કરવામાં આવશે. આ પુસ્તક રિટર્ન કરવાની સ્થિતિમાં કુરિયર, પોસ્ટનો ચાર્જ ગ્રાહકોએ ભોગવાનો રહેશે.
પુસ્તક જૂજ સંખ્યામાં હોય વેબસાઈટથી ઓર્ડર કરેલ ગ્રાહકોને પ્રાથમિકતા આપવામાં આવશે.
સ્ટોક ખતમ થઈ જવાની સ્થિતિમાં, ફોન – વ્હોટ્સએપથી નોંધાવેલ ગ્રાહકોને પૂરું વળતર પાછું આપવામાં આવશે.
સૌ ગ્રાહકોને નમ્ર વિનંતી સાથે આગ્રહ છે કે વેબ સાઈટના માધ્યમથી પુસ્તકો નોંધાવે.
વધુ માહિતી માટે સંપર્ક કરો,
શરૂઆત બુકસ્ટોર
8141191312
23 in stock
| Weight | 137 g |
|---|