Additional information
| Weight | 199 g |
|---|
₹70.00
કોળી સમાજની વીરાંગના ઝલકારીબાઈ
રાણી લક્ષ્મીબાઈ જે પોતાના રાજ્ય માટે અંગ્રેજો સામે લડી હતી એને મહાન બતાવવામાં આવે છે અને જે લોકો ખરેખર અંગ્રેજો સામે, માતૃભૂમિ માટે લડ્યા હતા પણ પછાત સમાજમાંથી આવતા હતા, તેઓને ઇતિહાસમાંથી ભૂંસવાની કોશિશ થઈ છે. અને જેમણે અંગ્રેજોને માફીપત્ર લખ્યા એ આજે વીર બતાવવામાં આવે છે.
શહીદ ઉધ્ધમસિંહ, માતાદિન, ઝલકારીબાઈ, 500 મહાર સૈનિકો, ક્રિકેટર બાલુ, આ બધાનો ઇતિહાસ વાંચવા જેવો છે.
ગુજરાતના કોળી સમાજે ખાસ જાણવા જેવોi ઇતિહાસ છે.
8 in stock
| Weight | 199 g |
|---|