Additional information
Weight | 999 g |
---|
₹275.00
પ્રાચીન ભારતમાં સ્ત્રીઓને શિક્ષણ આપવામાં આવતું હતું તેવો કોઈ ઇતિહાસ મળતો નથી, કમસે કમ તથાકથિત હિન્દૂ ધર્મમાં તો દૂર દૂર સુધી કોઈ પુરાવો મળતો નથી. બ્રાહ્મણ એટલા બધા મહાન છે કે પોતાની સ્ત્રીઓને પણ દરેક પ્રકારના શિક્ષણથી વંચિત રાખ્યા, એટલા માટે આપણે કહી શકીએ છીએ કે બુધ્ધના ભારતમાં સ્ત્રીઓને જાણવાનો અને સમજવાનો પ્રયાસ તથા આ વ્યથાને સારી રીતે સમજીને દૂર કરવાનો ઉપાય જો કોઈએ કર્યો હોય તો તે છે ભારતના સાચા સપૂત જ્યોતિબા ફૂલે અને તેમની પત્ની સાવિત્રીબાઈ ફૂલે કર્યો છે.
સાવિત્રીબાઈ ફુલેના બચપણમાં ખુબ જ સાહસી અને નિડર સંભાવના હતા,ત્યારે એકવાર સાવિત્રીબાઈ ફૂલે જંગલમાંથી આવી રહ્યા હતા તે સમયે તેમની નજર એક બગીચામાં ઝાડ પર એક પક્ષીના માળામાં રહેલા ઈંડાને ખાવા સાપ ઝાડ પર ચડી રહ્યો છે ત્યારે સાવિત્રીબાઈ તરત મોટો પથ્થર ઉઠાવીને સાપને માર્યો તો સાપે પાછળ ફરીને સાવિત્રીબાઈ પર વળતો હુમલો કર્યો તો બીજા બાળકોતો બુમો પાડીને ઘરે જઈને વડીલોને બોલાવી લાવ્યા પણ સાવિત્રીબાઈએ ઝાડની ડાળીથી એક પછી એક પ્રહાર કરતા ગયા અને કહેતા ગયા બદમાશ ઈંડા ખાઈશ લે હવે મારખા…. ત્યારે ખંડોજી આવી ગયા અને સાવિત્રીબાઈને પોતાની ગોદમાં ઉઠાવી લીધી. અને સાવિત્રીબાઈનું સાહસ દેખીને તે બધું ખુશ પણ થયા હતા આવા હતા આપણા ક્રાંતિ જ્યોતિ સાવિત્રીબાઈ ફૂલે.
18 in stock
Reviews
There are no reviews yet.