Additional information
Weight | 301 g |
---|
₹110.00
બ્રાહ્મણવાદ સામેની લડાઇમાં શા માટે ઉપયોગી છે પેરિયાર રામાસામીની “સાચી રામાયણ” ?
પેરિયાર નામ જ કાફી છે તેમની ઓળખ માટે. એક બેબાક વ્યક્તિત્વ જેમણે દક્ષિણ ભારતમાં ખૂબ જ આક્રમક રીતે મૂળનિવાસી એટલે કે દ્રવિડ આંદોલનને પ્રસ્થાપિત કર્યું. પોતાની અનોખી નેતૃત્વ ક્ષમતા અને આક્રમક અમલીકરણના લીધે પેરિયારે દક્ષિણ ભારતમાં હિંદુત્વની વિચારધારાને ભોંયભેગી કરી દીધી હતી. આજેપણ સમગ્ર ભારતમાં હિન્દુત્વનો સૂર્ય મધ્યાહને તપતો હોવા છતાં પણ પેરિયારના તમિલનાડુની ધરતી ઉપર હિન્દુત્વનો સૂર્ય ઉગી પણ શકતો નથી.
974 in stock
Weight | 301 g |
---|