સંત-સમાગમ

30.00

સરળ-સહજ ભાષામાં વ્યક્તિચિત્ર કે જીવનચરિત્ર લખવામાં મુકુલ કલાર્થીની હથોટી છે. અનેક વ્યક્તિત્વોને તેમની સરળ કલમનો લાભ મળ્યો છે. વિદ્યાર્થી વાચક હોય કે મોટેરાં હોય; તે બધા વાચકોને સરળ શૈલીમાં પીરસી આપે છે.
સંત સમાગમ પુસ્તકમાં ભારતના પાંચ મહત્ત્વના સંતોની ટૂંકમાં તથા સરળ ભાષામાં માહિતી આપવામાં આવી છે. આ પુસ્તક મૂળ ચાર પુસ્તકોની શ્રેણીનો એક ભાગ છે. તેમાં આવતા ત્રણ સંતો અનુક્રમે સંત તુકારામ, ગુરુ નાનક અને દાદુ દયાળના પ્રસંગો સંતોની જીવનપ્રસાદી નામના પુસ્તકમાં પણ હતા, તેથી તેને એ પુસ્તકમાંથી બાદ કરીને માત્ર આ જ પુસ્તકમાં રાખવામાં આવ્યા છે. જેથી વાચકોને એક જ પ્રસંગ ફરી વાંચવો ન પડે તથા મોનોટોની ટળે. આશા છે વાચકોને આ પુસ્તક ખૂબ ગમશે.
૧. નરસિંહ મહેતા
૨. દાદુ દયાળ
૩. કબીર અને નાનક
૪. સંત તુકારામ
૫. રામદાસ સ્વામી

10 in stock

Additional information

Weight 30 g

You may also like…