Additional information
Weight | 299 g |
---|
₹150.00
સંસ્કૃતિના રખેવાળ, સ્વંત્રતાની લડતમાં બલિદાન આપનાર અને સ્ત્રીઓ પ્રત્યે સન્માન અને આદર રાખનારા તો સાથે રાજ્યની વિકાસયાત્રામાં પોતે સહભાગી બની હંમેશા જરૂરી મદદ કરનારા આદિવાસી લોકો વિષે વિસ્તૃત જાણવા માટેનું પુસ્તક . જેમાં નીચેના મુદ્દાઓ વિષે વિગતવાર માહિતી આપી છે.
– આદિવાસી અસ્મિતા
– આદિવાસી સમાજમાં સ્ત્રીઓનો દરજ્જો
– આદિવાસી વિકાસ
– આદિવાસી ગામમાં સામાજિક-આર્થિક પરિવર્તન
– આદિવાસી શિક્ષણ
– આદિજાતિ વિસ્તાર અને બંધારણીય જોગવાઈઓ
– આદિવાસી આંદોલન
– આદિવાસી ઓળખ અને આદિવસીકરણ
– આદિવાસી સ્ત્રીઓ
– આદિવાસી વિકાસ અને પ્રશ્ન
આ પુસ્તકમાં આદિવાસી લોકોની સંસ્કૃતિ , પરંપરા અને તેમના જીવન વિશેની વિસ્તૃત માહિતી આપવામાં આવી છે . આદિવાસી લોકોને નજીકથી જાણવા અને સમજવા માટે એકવાર આ પુસ્તક જરૂરથી વાંચવું .
1 in stock
Weight | 299 g |
---|