આદિવાસી ઉત્થાન પડઘમ અને પડઘા

180.00

આદિવાસી લોકોને નજીકથી સમજવા અને તેમની સંસ્કૃતિ અને તેમના ઇતિહાસ વિષે જાણવા માટેનું સરળ ભાષામાં લખાયેલ પુસ્તક .
પુસ્તકમાં નીચેના મુદ્દાઓ વિગતવાર આવરી લેવામાં આવ્યા છે

-આદિવાસીઓના સળગતા પ્રશ્નો

– ગુજરાતના આદિવાસીઓનો સાંસ્કૃતિક પરિચય
– આદિવાસી લોકોના રીત રિવાજો
-આદિવાસીઓ માટે બંધારણીય જોગવાઈઓ
-આદિવાસીઓ માટે અનામતની જોગવાઈઓ
– આદિવાસી સમાજ કલ્યાણ ખાતાનો વિકાસ અને કાર્યક્રમ
-આદિવાસીઓના વિકાસની યોજનાઓ

– આદિવાસી લોકો માટે આર્થિક વિકાસની યોજનાઓ
– આદિવાસી લોકો માટે રાજ્ય સરકારના જુદા જુદા નિગમ તરફથી અમલ થતી યોજનાઓ
– રાજ્યમાં આદિવાસીઓની યાદી
– રાજ્યમાં આદિવાસીઓની વસતી જાતિવાર
– રાજ્યમાં અનુસૂચિત જનજાતિની જિલ્લાવાર વસતી

7 in stock

Additional information

Weight 399 g

Reviews

There are no reviews yet.

Be the first to review “આદિવાસી ઉત્થાન પડઘમ અને પડઘા”

Your email address will not be published. Required fields are marked *

You may also like…