સાંસ્થાનિક ગુજરાતની આદિવાસી ચળવળો

280.00

🌿🌲 *સાંસ્થાનિક ગુજરાતની આદિવાસી ચળવળો*
ગુજરાતમાં કેટલી #આદિવાસી #ચળવળો થયેલી છે?
કઈ કઈ આદિવાસી ચળવળો થયેલી છે?
ક્યાં ક્યાં થયેલી છે?
કોણે કોણે ભાગ લીધો હતો?
ગુજરાતની દરેક આદિવાસી ચળવળો વિશે જાણવા માટે વાંચો આ પુસ્તક…..
🌿પંચમહાલમાં નાયક આદિવાસી ચળવળ ( 1938-1868 )
🍀સયાજીરાવ ગાયકવાડ પ્રેરિત આદિવાસી પ્રવૃતિઓ ( 1885-1939 )
☘️ગોવિંદગુરુની ભગત ચળવળ ( 1905-1931 )
🌺દક્ષિણ ગુજરાતમાં દેવી ચળવળ ( 1922-23)
🌳મોતીલાલ તેજાવતની એકી ચળવળ (1919-1923 )
🌻ગાંધીવાદી આદિવાસી પ્રવૃતિઓ (1922-1947)
🌱ગુજરાતના આદિવાસીઓમાં કિસાનસભા આંદોલન ( 1936-1947)
🌴આદિવાસી ચળવળોમાં નેતૃત્વ
🌲આદિવાસી ચળવળોના લેખાજોખા
🌳આધુનિક ગુજરાતના આદિવાસી ઇતિહાસની તવારીખ

7 in stock

Additional information

Weight 1599 g

Reviews

There are no reviews yet.

Be the first to review “સાંસ્થાનિક ગુજરાતની આદિવાસી ચળવળો”

Your email address will not be published. Required fields are marked *

You may also like…