Additional information
| Weight | 99 g |
|---|
₹50.00
શરૂઆત મેગેઝીન જેવું જ પુસ્તકોની સિરીઝ શરૂ કરી રહ્યા છીએ. જે દર મહિને 1 તારીખે પ્રકાશિત થશે અને આપને કુરિયરના માધ્યમથી પહોંચાડવામાં આવશે.
ફક્ત એક અંક ખરીદવાના 50 રૂ. અને 12 અંકોનું લવાજમ ભરવાના 50 રૂ. લેખે 600 રૂ. નહિ પણ 500 રૂ. અને તારીખ 15 સપ્ટેમ્બર 2020 પહેલા 12 અંકોનું લવાજમ ભરનારે વાર્ષિક કુરિયર ચાર્જ 120 રૂ. પણ ચૂકવવો નહિ પડે. આ ઓફર ફક્ત ગુજરાતના લોકેશન માટે જ છે. જેની ખાસ નોંધ લેવી.
489 in stock
| Weight | 99 g |
|---|